SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ત્રીજેશ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ. ૩૧ શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગ્રહે સંજમ ધ્યાન; સંપ્રતિ જિન થયાં કલ્યાણ, અમાવાસ્યા દિવસ ગુણખાણું. ૨ કાલ અનાદિ મિથ્યાત્વનિવાસ, પૂરણ સંજ્ઞા કહીયે તાસ; આગમ જ્ઞાન લહ્યું જિન સાર, કૃષ્ણપક્ષ જિત્યે તેણે વાર. ૩ માતંગ યક્ષ સિદ્ધાયી દેવી, સાનિધ્યકારી હુએ જિન સેવી; કવિ નવિમલ કહે શુભ ચિત્ત, મંગલ લીલ કરે નિત નિત. ૪ શ્રી શુકલપક્ષકગણપક્ષની સ્તુતિ. . (પ્રહઉઠી વંદુ–એ દેશી.) સાસય ને અસાસય, ચેત્ય તણું બેહ ભેદ, સ્થા પ ના ને રૂપે, રૂપા તી ત વિભે દ; બેહુ પક્ષે ધ્યાવે, જિમ હોયે ભવ છે, અવિચલ સુખ પામે, નાસે સઘલા ખેદ. ઉત્સર્પિણી અવસર્પિણું, કાળ બે ભેદ પ્રમાણે, ત્રી જે ને ચે થે, આ રે જિ ન વ ર જાણ; "ઉત્કૃષ્ટ કાળે, સી તે૨ સે જિ ન રા જ, તિમ વીસ જઘન્યથી, વંદી સારે કાજ. બેહ ભેદે ભાખ્યાં, જીવ સયલ જગમાંહી, એક કષ્ણપક્ષ એક, શુકલપક્ષ ગુણમાંહી; વલી દ્રવ્ય કહ્યાં છે, જીવ અજીવ વિચાર, તે આગમ - જાણે, નિશ્ચય ને વ્યવહાર. સંયમધર મુનિવર, શ્રાવક જે ગુણવંત, બેહુ પક્ષના સાનિધ્ય, કારક સમકિતવંત; તે શાસન સુરવર, વિઘન કેડિ હરંત. શ્રી જ્ઞાનવિમલસૂરિ, લીલા લચ્છી લહંત.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy