SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર બી જિનેન સ્તવન દિશામાં સંદોહ' ગણે યુ િાિં કશે તેમાં ત્રીજ નિશાન વિમલથુ ધર્મ સુવિધિ જિના, જસ જનમ જ્ઞાન જ્ઞાનધના; વર્તમાન કલ્યાણક પંચ થયાં, ત્રીજ દિન તે જિન કરજો મયા. ૨ ત્રણ તત્ત્વ જિહાં કણે ઉપદિશ્ય તે પ્રવચન વયણાં ચિત્ત વસ્યાં, ત્રણ ગુપ્તિ ગુમા મુનિવર, તે પ્રવચન વાંચે ગ્રુધરા. ૩ ઇસર સુર માનવી સુહંકરા, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધ સમક્તિ તણી, નય લીલા હેજે અતિ ઘણું. ૪ (૨૩) ચેથની સ્તુતિ. (શ્રાવણ સુદી દિન પંચમીએ—એ દેશી) સરવારથ સિદ્ધથી ચવી એ, મરૂદેવી ઉઅર ઉપન્ન તે; યુગલા ધર્મ શ્રી રાષભજી એ, ચોથ તણે દિન ધન્ન તે. ૧ મલ્લિ પાસ અભિનંદન એ, ચવીચા વળી પાસ નાણું તે; વિમલ દીક્ષા ઈમ ષટ થયાં એ, સંપ્રતિ જિન કલ્યાણ તે. ૨ ચાર નિક્ષેપે થાપના એ, ચઉવિ દેવ નિકાય તો; ચઉ વિધિ ચઉમુખ દેશના એ, ભાખે મૃત સમુદાય તે. ૩ ગોમુખ જક્ષ કેસરી એ, શાસનની રખવાળ તે; સુમતિ સંગે સુવાસના એ, નચ ધરી નેહ નિહાળ તે. ૪ (૨૪) પાંચમની સ્તુતિ. (શ્રી શત્રુંજય તીરથ સાર—એ કશી ) ધર્મ જિણંદ પરમપદ પાયા, સુવ્રતા નામે રાણ જાયા, પણુયાલીશ ધનુષ્યની કાયા, પંચમી ક્તિ તે ધ્યાને ધ્યાયા, મુજ મન ભીતર જબ જિન આયા, તબ મેં નવ નિધિ પાયા.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy