SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ત્રીજો-શ્રી ચૈત્યવાદન સ્તુતિ સંગ્રહ. (૧૫) ( શંખેશ્વર પાસ” પૂજીએ—એ દેશી. ) આદીશ્વર જિનવર વ'ક્રીચે, ભવસ ંચિત પાપ નિકીયે; દુ:ખ દોહગ દૂર વિહડીયે, એહ પૂજી નિત્ય આણુઢ્ઢીયે. ૧ અડ દલ કમલે શ્રી જિન થાપીયે, ચઉદ્ધિશિ સિદ્ધાદિ ચઉ થાપીયે; ગણી ગુણણું રિતને કાપીયે, આતમને ઇમ સુખ આપીયે. ૨ સિદ્ધચક્ર સદા આરાધીયે, જેહથી શાશ્વત સુખ સાખીયે; જિનવણ થકી ગુણુ લાધીચે, નિજ સહેજ ઋદ્ધિએ વાધીયે. ૩ સિદ્ધચક્રતણી જે ધારિકા, ચક્રેશ્વરી વર સુરખાલિકા; નૈવિજયની જે રખવાલિકા, સહી સેવે મંગલમાલિકા, ૪ ( ૧૬ ) શ્રી રૈાહિણી તંપ સ્તુતિ. ( જય જય ભવિહિતકર્—એ દેશી. ) જયકારી જિનવર, વાસુપૂજ્ય અરિહંત, શ્રી રાહિણી તપલ, ભાખે શ્રી ભગવત; નર નારીભા વે, આ રાધે તપ એહ, સુખ સંપત્તિ લીલા, લક્ષ્મી પામે તે. ઋષભાર્દિક જિનવર, રાહિણી તપ સુવિચાર, નિજ મુખથી પ્રકાશે, બેઠી પરષદા ખાર; રોહિણી દિન કીજે, ઉત્તમ તપ ઉપવાસ, મનવછિત લહીયે, થાયે આત્મ ઉજાસ. આગમમાં એહના, શાખ્યા લાભ અનત, વિધિશું . પરમારથ, સાથે ધા સંત; દિન દિન વતી વાધે, અંગે અધિકા નૂર, દુઃખ ઇંડ્રગ જાયે, પામે સુખ ભરપૂર. - . ૩૭
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy