________________
વિભાગ ત્રીને-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સગ્રહ.
એક ચિત્તે એક ચિત્તે, જેહ નરનાર પૂજે શ્રી સિદ્ધચક્ર, આસા સુદ્ધિ સાતમ દિનથી, નવ આંબીલ કરી નેહશું—— ચૈત્ર પણ ચાહું ધરી મનથી;
જે સેવે સિદ્ધચક્રને, ત્રિવિષે શુ' ત્રણ કાલ, શ્રી શ્રીપાલ તી પરે, તે લહે મંગલમાલ. સકલ મંગલ સકલ મંગલ-તા દાતાર શ્રી સિદ્ધચક્ર સાહામણું; પૂજતાં મનની આશ પરે, રાગ સાગ હગ હુરે વિકટ સંકટ ચૂરે આંબિલશું આરાધતાં, આપે અવિચલ વાસ, ઉદય સદા સુખ સંપજે, લહીયે લીલ વિલાસ,
( ૧૩ ) શ્રી અષ્ટમીનું ચૈત્યવ‘દુન
૨૯૧
આઠે
અષ્ટમી તપ આરાધીયે, ભાવ ધરી ઉદ્યાસ; આતમા આળખા, પામે લીલ વિલાસ. આઠે બુદ્ધિ ગુણ આદરી, વલી અષ્ટાંગી યાગ: અષ્ટ મહાસિદ્ધિ સંપ, નાવે રોગ ને શૅાગ. ચાગ દષ્ટિ આઠ આદરા, મિત્રાદિક સુખકાર; અષ્ટ મહા મદ ટાળીયે, જિમ પામેા ભવ પાર. પ્રવચન માતા આઠને, આદરા ધરી મન રંગ; આઠ અન ́તને આળખી, શિવ વહૂના કરા સંગ. ગણી સ'પદા આઠને, અઠ્ઠમી ગતિ મન ધારા; નરક તિ 'ચ ગતિ દુ:ખના, જેમ લહીયે આર. આઠ જાતિના કલશથી, નવરાવે જિન રાય; આઠ યાજન જાડી કહી, સિદ્ધ શિલા મધ્ય માંય. પૂજા અષ્ટ પ્ર કાર ની. કી જે સમજી મ અમ્રમી ગતિ ગઢ પામીયે, ક્ષય કરી આ કર્મી,
น