SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ખીજો-પ્રકાણું સ્તવન સમ. વાંછિત પૂરણ સુરતર, શ્રી શંખેશ્વર પાસ; શર ણી ગ ત . સેવકતણી, સાંભળીએ અરદાસ. હેલા કરી, તે જિત્યાં જિનરાજ; તિમ છેડાવા મુજને, જિમ લહુ શિવપુરરાજ. : ઢાલ-પહલી : આઠ કાલ; ( કપૂર હાય અતિ ઉજલેા રે—એ દેશી ) નાણુ સાવરણવેચણી રે, માહની આઉખું નામ, ગાત્ર અંતરાય એ આર્ડને રે, જીતે પ્રભુ ગુણધામ રે; ભવિકા સેવા શખેશ્વર પાસ, જિમ છૂટે કરમના પાસરે, ભ ઇંહ ભવ લીલવિલાસ રે, ભ॰ પરભવ અવિચલ વાસરે. ભ૦ ૧ અનાદિ અનંત સંસારમે ?, ભમ્યા અન તા આઠે કરમે કરી હું સદા રે, અંધાણા મિથ્યાકાલ રે. ભ૦ ૨ જ્ઞાનાવરણી થિતિ સાગરૂ રે, કાડાકાડી ત્રીસ અપાર; પાટા સરિખું જિન કહે રે, મત્યાદિક પાંચ વિચાર રે. ભ૦૩ દર્શોનાવરણીય નવ વિધે રે, પાઁચ નિદ્રા દરશન ચાર; થિતિ ત્રીસ કાડાકેાડની રે, દષ્ટાંતે જિમ પ્રતિહાર રે. ભ૦ ૪ શાતા અશાતા દ્વિવિધ વેદની રે, ત્રીજું રહે ત્રીસ કાડાકાડ; મધુલીંપી ખડગધાર સમું રે, પ્રભુ મુજને એહુથી છેડ રે. ભ૦૫ પચવીશ કષાય ત્રણ માહની, સિત્તેર કાડાકાડીની થિતિ; અડવીસે ભેદે માહની રે, મદિરા સમ ધરા ચિત્ત રે. ભ૦૬ આયુ કરમ ચાર ભેદથી રે, દેવાકિ ગતિ જે&; તેત્રીસ સાગર થિતિ જાણવી રૈ, હિડિ સરીખું કરમ એહ રે. ભ૦૭ એકસેસ ને ત્રણ ભેદથી રે, નામ કરમ જિનવાણુ; ચિતારા સરિખું સહી રે, વીશકાડાકેાડી થિતિ જાણું રે. ભ૦૮ ૨૦૯ ૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy