SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૪ શ્રી જિનેન સ્તવમાદિ કાવ્ય સંત સકલ કુલાચલ-હેળહળે, મહી મંડલ ડોલે; * શ્રી હરિશ્ચંદ્ર નરિંદ્ર ન્યું, જગે જુઠું છે. સી. ૪ અમૃત વિષ ધારા વમે, સાગર ભૂ રેલે; : સૂરજ પશ્ચિમ ઉગમે, ગંગા હર મેલે. સી. ૫ તોહે હું છાડું નહિ, તુમશું ઘણ નેહ મુજ મન એક તુમહી હજું, ગિરૂઆ ગુણગેહ. સી. ૬ અમ સરીખા સેવક ઘણું, તાહરે ભગવંત પણ અમ સાહિબ એક તું, તુંહીજ અરિહંત. સી. ૭ : દુહા : કિ બહ કાગલ મેં લિખું, લખ લાલચ બહુ લોભ મિલ્યા પછી માલુમ હશે, ચિર થાપણ થિર થોભ. ૧ કિ બહુ મીઠે બેલડે, જે મન નહિ સનેહ; જે મન નેહ અછે તે, એક જીવ દો દેહ. ૨ કિ બહુ કાગલ મેં લિખું, ઘણું ઘણે ગુજ્જ; સેવા નિજ પદ કમલની, દેજે સાહિબ મુક્ઝ. ૩ : ઢાલ–સાતમી ; (આલે આલે ત્રિશલાને કુંવર–એ રશી ) જગજીવન જિનરાજીયા એ, સીમંધર સુખકંદ, હરખે હિયડું ઉલસે એક દીઠે દીઠે તુમ મુખ ચંદ. સીમંધર સાહિબ સમરીએ એ, સમય સમય સે વાર. સી. ૧ કરશું કેડી વધામણું એ, જપશું જય જય કાર; “ મંગલતૂર વજાવશું એ, સફલ કરૂં અવતાર. સી. ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy