________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. ૨૩૫ આઠ કરમ અડદેષને એ, અડવિધ મદ પરમાદ, હ૦ પરિહરી આઠ કારણુ ભજી એ, આઠ પ્રભાવક વાદ. હ૦ ૩-૪૯ ગુર્જર દિલ્લી દેશમાં એ, અકબરશા સુલતાન; હ૦ હીરજી ગુરૂના વયણથી એ, અમારિપડહ વિતાન. હે ૪-૫૦ સેનસૂરિ તપગચ્છમણિ એ, તિલક આણંદ મુણિંદ હ૦ રાજમાન ઋદ્ધિ લહે એ, સૌભાગ્યલક્ષમી સૂરદ. હ૦ ૫-૫૧ સે સે પર્વ મહંત, હર પૂજે જિન પય અરવિંદ હ૦ પૂરવ પુન્ય સુખકંદ, હ૦ પ્રગટે પરમાનંદ હe
ઈમ કહે લક્ષ્મી સૂરદ હ૦ ૬-પર
: કલશ. ? ઈમ પાસ પ્રભુ સુપરસાય પામી, નામી અઠ્ઠાઈ ગુણ કહ્યા, ભવિ જીવ સાધે નિત આરાધ, આત્મધમે ઉમટ્યા, સંવત જિનઅતિશય વસુ શશી, ચૈત્રી પુનમે ઠાઈઓ,(૧૮૩૪) સૌભાગ્યસૂરિશિષ્ય લક્ષમીસૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. ૧-૫૩
Shelit.