SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ આતમગુણ અવિરાધનકરૂણા, ગુણ આનંદ પ્રમોદ રે, પરભાવે અરક્તદ્રિષ્ટતા, મધ્યસ્થા સુવિદ. જિન૦૨ નિજ ગુણ સાધન શુચિ રૂચિ મૈત્રી, સાધ્યાલંબન રીતિ; સંવર સુખડી રસ આસ્વાદી, ધૃતિ તંબોલ પ્રતીતિ. જિન૦૩ જિનમુખ દીઠે ધ્યાનારોહણ, એહ કલ્યાણક વાત રે, આતમધર્મ પ્રકાશ ચેતના, દેવચ% સુખશાત. જિન૦૪ | ( લાવો લાવે ને રાજ, મેઘા મૂલાં મેતી—એ દેશી.) આવી આવી છેરાજ, પુન્ય થકી દીવાલી – ધવલ મંગલ જિનમંદિર દીજે, પૂજા કીજે રસાલી; એહ પરવને મહિમા નિસુણે, આગમપાઠ નિહાલી. આવી. ૧ એણે દીવાલી કેરે દિવસ, ધ્યાન શુકલ સંભારી; છઠ્ઠ તણું અણશણુ આરાધી, કઠિણ કરમમલ ટાળી. આવી૨ સેલ પ્રહરની દેશના દીધી, હૃદય કરી ઉજમાલી; શ્રી જિન વીર જિનેસર મુગતિ, પત્યા પાતક ગાલી. આવી. ૩ તત ખિણ અષ્ટાદશ નૃપ વિર, દ્રવ્ય થકી દીપમાલી; પરભાતે શ્રી ગૌતમ પામ્યા, કેવલજ્ઞાન વિશાલી. આવી જ ઇંદ્રાદિક મલી એરછવ કીધે, વિરચી વર કમલાલી, તે માટે શ્રી વીર નિણંદને, નામ જપ જપમાલી. આવી૫ ગૌતમ ગણધરને પણ જુગતે, ધ્યાન ધર મદ ગાલી; છઠ્ઠ કરીને બાર સહસ જપ, કીજે નિજ મન વાલી. આવી. ૬ શ્રી જિનભક્તિ તથા ગુરૂસેવા કરતાં સગતિ ભાલી; જિન કહે દીપોત્સવી આરાધ્ધ નિતુનિત મંગલમાલી. આવી. ૭ __ી .
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy