SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંરહ. પાર" -- : ઢાલ પહેલી : (અરિહંત પદ ધાને થો–એ દેશી.) સકલ કુશલ કમલા નિલે, સમક્તિ ગુણ સંજુ રે; જિનશાસન અજુઓળવા, જિનપદ બંધ પ્રયુત્ત રે. ભ૦ ૧-૨ ભવિકા જિનપદ વાંદીયે, જિમ તે શ્રેણિકરાય રે, તન મન ધ્યાને ધ્યાવતાં, અરિહંત પદવી પાય રે. ભ૦ ૨-૩ દુખીયા દેખી સંસારમાં, જગજીવને એમ ચિતે રે, અહો! અહો! મોહ વિકારતાં, ફરતા જેમ તેમ રીતે રે. ભ૦ ૩-૪ એહને જિનવચને કરી, ઉતારું ભવપાર રે, દેઈ આલંબન ધર્મનું, સુખીયા કરૂં નિરધાર રે. ભ૦ ૪-૫ ઈમ ચિંતે પ્રાણું હિતકરે, વીસ સ્થાનક આરાધે રે, ત્રિીજે ભવ તન્મય થઈ, તીર્થંકર પદ બધે રે. ભદ ૫-૬ ત્રણ જ્ઞાન સહિત પ્રભુ, કલ્યાણકે સુખ કરતા રે, ભેગ કરમ ક્ષીણ જાણીને, ચારિત્ર ગુણને ધરતા રે. ભર૬-૭ અડ પડિહારે શોભતા, સકલ અધિક ગુણ સોહે રે; અતિશય વાણું ગુણુ યુતા, જગજનને પડિબેહે રે. ભ૦ ૭-૮ કર આમલક તણું પરે, કેવલ અર્થ પ્રકાશે રે, ભાસન રમણપણે લહી, ગણધર સૂત્ર અભ્યાસે રે. ભ૦ ૮ ૯ ભગવંતે અર્થ પ્રકાશીયે, સૂવે ગણધર ભાગે રે; ઉત્તમ સંશય નવિ લહે, જિમ અમૃત જિણે ચાખે રે ભ૦૯-૧૦ : ઢાલ-બીજી : (સંભવ જિનવર વિનતિ–એ દેશી.) નમે નમે સિદ્ધ નિરંજના, અવિનાશી અરિહંતરે; નાણદંસણું ક્ષાયિક ગુણ, ભાંગે સાદિ અનંતરે. નમે ૧-૧૧ થીજા પ્રાણ હિત સુખીયા કરું
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy