SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો-પ્રકી સ્તવન સરહ. ભદ્ર મહાભદ્ર સર્વતોભદ્ર જાણીયે, દે ચઉદશ દિન હોય; તેમાં પારણું રે વીરજીએ નવિ ર્યું, એમ સોલે દિન હોય. વલી ૬ ત્રણ ઉપવાસે રે પડિમા બારમી, કીધી બારે વાર; દોસું બેલા રે વીરજીના જાણવા, ઓગણીસ ઉદાર. વલી ૭ નિત નિત ભજન વીરજીએ નવિ કર્યું, ન કર્યો ચોથ અહાર; થોડા તપમાં રે બેલે જાણીયે, તપ સઘલો ચોવિહાર. વલી૦૮ મનુષ્ય તિર્યંચ દેવે જે દીયા, પરિષહ સહ્યા અપાર; બે ઘડી ઉપર નિંદ નવિ કરી, સાડાબાર વર્ષ મેઝાર. વલી૦૯ ત્રણસેં પારણું રે વીરજીનાં જાણવાં, ને વલી ઓગણપચાસ; એમ કરી સ્વામી કેવલ પામીયા, થાપ્યું તીરથ સાર. વલી ૧૦ શ્રી વસત્સવે મહાવીર જિન સ્તવન. ( મોહ મહિપતિ મહેલમેં બેઠે–એ દેશી.) ચાદ સહસ મુનિ વણ જ વેપારી, ત્રિશલા સુત સથવાહ, લલના અટવી એલંધી નિગોદ અનાદિ સંસાર સમુદ્ર જૂએ રાહ. નરભવમાં દીઠા નાથજી હો-આંકણું. ૧ જનમ મરણ બહલા જલ ખારાં, ક્રોધાદિક પાતાલ લલના સાત વ્યસન મચ્છ કચ્છ અટારા,ચિતા વડવાનળ કેરી જાલ. નર૦ ૨ મહાવર્ત ગતિ પરવાહા, બંધ કર્મને છેલ; લલના કર્મઉદય કલસાને પવને, સંયોગ વિયેગાદિ કલ્લોલ. નર૦ ૩ ચારિત્ર નાવા તરણ સભાવા, સમતિ દર્શન બંધ; લલના જિન આણે સઢ દેર ચઢાય, સંવરે કીધી જિહાં સંધ. નર૦ ૪ ત્તિનું નામ મળ્યું નથી,
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy