SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કા દાહ ટાળી પ્રમાદને કરો સેવા, ગાએ ગુણુ શ્રીપાસના, ચાર અરિ જલ જલણુ વિસહર, રાગ આવે પાસ ના; ભૂત ભૈરવ જક્ષ રાક્ષસ, ફુગ્રહુ પીડા નવ કરે, નવ ઋદ્ધિ વૃદ્ધિ દેવનાં સુખ, મુક્તિ સુખ અનુક્રમે વ. ૨૬-૩૪ ભલી પામી રૈ, સદગુરૂની મેં વાસના. કરી વિનતિ રે, ગુણ ગાયા શ્રીપાસના; મુજલીયા ૨, ચિંતામણિ ને સુરતરૂ, ત્રેવીસમે રે, પામ્યા. પાસ જિનેસરૂ. જિનેસર શ્રીમહાવીરનું, શાસન સંપ્રતિ જાણીયે, સહસ એકવીશ વરસ સીમા, તિહાં લગે એ વખાણીયે; જયવંત શ્રી વિજયદાનસૂરિ, તપાગચ્છમાં મુનિવરૂ, પંડિત શ્રીકરણ શિષ્ય તેજપાલ, જયો પાસ જિનેસરૂ. ૨૮-૩૬ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન. (૧) ( રાગ–વસ ́ત ) ૨૭–૩૫ હારી કે ખેલે ગુમાન કે, વીરજી કે આગે ગુમાન કેસેા; ગુમાન ગુમાનકી ઠાર, ભગતમેં ગુમાન કેસા ? દશ વૈમાનિક વીશ ભુવનવઇ, ખત્રીશ વ્યંતર ઈ ંદુ; ચંદુ સૂરા ઢોય દોય કર જોડી, પ્રણમંત પય અરવિંદ. ભગતિ૰૧ દેવ અસુર બ્યંતર જ્યાતિષ વધૂ, ખેચર ભૂચર નારી; નાચતી માચતી પ્રભુ ગુણુ રાચતી, ગાવતી ગીત ધમાલ. ભગતિ ૨ ચાસા સહસ ગજરાજ ઘટાસે, સુરપતિ શિસ નમતા; માન તજી દશાણું નરેસર, સંચમલીન સહુંતા. ભગતિ૦૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy