________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. દેવા સુર નર જ્યોતિષી, ગ્રહ ગણું તારા ચંદ; જક્ષ રક્ષ નાગેન્દ્ર મુનિ, સવિ ચોસઠે ઇં. ૨ અશ્વસેન કુલ ચંદલો, વામા કુક્ષિ રતન્ન; પાસ કુમર જેણે જનમીયા, પ્રણમું તે ધનધન્ન. ૩ ચોસઠ ઇંદ્ર આવી કરી, લેઈ જાય સુરગિરિ શૃંગ; સેવન રૂપા ને રતન મય, કળશ કરે મનરંગ. ૪
: ઢાલ પહેલી :
| (દેશી-પાઈની ) આઠ સહસ ને ચેસઠ કલશ, ખીરનીર ભુરીયા અતિસરસ; અનુક્રમે સુરવર કરે સનાત, જબૂદ્વીપ પન્નતિ વિખ્યાત. ૧ ૫ અગર ચંદન કુસુમે મહમહે, સમકિત દષ્ટિ તે વિધિ લહે; દીપ મનહર કરે આરતી, ભાખં સ્તોત્ર દેવી નાચતી. ૨-૬ છે માય પાસ જિન ઠવ્યા, અશ્વસેન મહોત્સવ માંડીયા; દાન પુન્ય દેવ પૂજા કરે, સિદ્ધારર્થી શ્રાવકની પરે. ૩ ૭ દિન દિન વાધે વન સિરિ, પ્રભાવતી કુમરી તવ વરી; ત્રીશ વરસ સેવા ગ્રહવાસ, પછી સંયમ લેવા ઉલ્લાસ. ૪-૮
: ઢાલ–બીજી : (જિન જભ્યાજી, જિણવેલા જનની ઘરે–એકશી.) શ્રી પાસ જિનજી, દાન દીયે સંવત્સરી, એક કેડીજી, આઠ લાખ દિનદિન ખરી; વર વરીયેજી, જનજન જે કાંઈ માગતા, તિહાં દીજે), તેહ તણે મન ભાવતા. ૧-૯