SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૧૯ સંથવ ચાલે હંસલે, હાર્યો માનસ જાય રે, નીલ વરણું નવ કર તન, મરક્ત મણિ લજજાય રે. કોડે. ૫ અનોપમ અંગ નિહાળીને, અનંગ થયે ગતરૂપ રે , કેવલધર પણ કિમ કહે, પ્રભુનું અકલ સ્વરૂપ છે. કોકો, ૬ પાટણમાં પુણ્યાત્મા, પૂજે શ્રાવક લોક રે; ખિમાવિજય જિન ખિતાં, હરખે માનવથાક રે. કોકો, ૭ (૨૪). શ્રી નારંગપુર પાર્શ્વનાથ જિન સ્તવન, ( વિહરમાન ભગવાન–એ દેશી ) શ્રી નારંગપુર પાસ પધારો દેહરે, પાટણ નગર મઝાર સુશોભિત પરિકરે; ઉજ્વલ દેવલમાંહિ જિદ બિરાજતે, સિદ્ધશિલાની ઉપરે સિદ્ધ કર્યું છાજતે. ૧ નીલવરણ તનુ શુકલધ્યાન ધારા મલી, ચંદ કિરણ સમ દેહ તિણે થઈ નિરમાલી; ચૂ ચૂ ચંદન કેસર મૃગમદ ઘન ઘસી, ભાવે સુરનર નારી પ્રભુ પૂજે ધસી. ૨ પંચ વરણુ શુચિ કુલ ગલે માલા ઠવી, પંચાચાર સુરૂપ અનુપ બની છવી; ધૂપઘટી ઘનશ્યામ કુમત અપયશ ગયો, શ્રી જિનશાસન ભાસન વૃતદીપક જે. ૩ આહારરહિત વાંછાયે નીર નિવેદશું, શિવપદ ફલ સંકેત ફલાદિક મેદશું; જ્ઞાનાદિક ત્રિક આંશ ધરી અક્ષત ઠરે,. મધુર સ્વરે બહુ ભાવ સહિત કાવ્ય સ્તવે. ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy