SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ | * * * * શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સં. સેઈ સુરાધમ નાણ નિહાલી, વિકુવે અંધકાર ઘટા; પ્રભંજન ભંજન ગિરિ તરૂઆ, ગીરદ બહોત બની વિકા; ઉત્કટ કટક ગગન ગરજનસે, કુહૂક ટહૂક શિખી ટહૂકાવે–સુણ૦૭ દાવ ઝાલ કરકે વિજરીયાં, બાદરીયાં જલબુંદ છટા; સાયું કે શિર મુસલધારા, યે બરસાવે મેઘઘટા ધ્યાન અચલ પ્રભુ ચંડ પવનસું, મેરૂ કહે ક્યાં કંપાવે-સુણો૦૮ ધરણરાય પદ્માવતી આયે, જબ નાસાપે જલ આયે, ઉવસગ્ગ ટાર્યો દેવ હકાર્યો, પાર્શ્વ ચરણ સરણ આયે; નાટક દેખત ધરણરાયકે, મેઘમાલી સમક્તિ પાવે સુણે ૯ કેવલ લહી વિહરી શિવમંદિર, અગુરૂ લઘુ ગુણ નિપાયા ગેડી પાસ સેઈ રૂપ નિહાલી, જે વંદે મન વચ કાયા; શ્રી શુભવીરવિજય સુર મંજરી અંબ લેહેરીયાં સુખ પાવે સુણ૦૧૦ બાય; શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિન સ્તવન. (પાસ શંખેશ્વરા સાર કર સેવક–એ દેશી) ભીડભંજન પ્રભુ ભીડ ભાંજે સદા, નહિ કદી નિષ્ફલા નાથ સેવા, ભવિજન ભાવશું ભજનામાંહિ લીજે, પરમપદ સંપદા તખત લેવા ભીડભંજન ૧ કાશી વાણારશી જનપદ પુર , વામા અશ્વસેનસુત વિશ્વદેવો, સેઢી વાત્રક તટે ખેટકપુર તપે, કપની કેડી કિરપાલ જીવો. ભીડભંજન ૨ ભીડ ભવભીતિભાવઠ સવિલંજણો,ભક્તજન રંજ ભાવે ભેટ આજ જિનરાજ શુભ કાજ સાધન સેવે,મેહરાજા તણે માન મેટ.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy