SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. , તું તારક ભગવાન, કમઠ હઠી મદ ભંજણે; ,, સમક્તિદષ્ટિ લેક, શૈક તણું મન રંજણે; ૪ પામી કેવલ નાણ, મિથ્યાતિમિર ધરે કરી; તેત્રીશ મુનિ પરિવાર, સમેત શિખર શિવવધૂ વરી. ૫ પાસ જક્ષ કરે સેવ, શાસન સુરી પદ્માવતી; , પ્રભુ પદ પદ્મ નિવાસ, રૂપવિજય પદ ગાવતી. ૬ (પ્રભુજી સુખકર સમકિત દીજે-એ દેશી.). સમય સમય સે વાર સંભારું, તુજશું લગની જેર રે; મેહન મુજરો માની લીજે, જયું જલધર પ્રીતિ મેર રે. સમય માહરે તન ધન જીવન તહી, એહમાં જૂઠ ન માનો રે. અંતરજામી જગજન નેતા, તું કિહાં નથી છાને રે. સમય જેણે તુજને હિયડે નવિ યાયે, તાસ જનમ કુણ લેખે રે; કાચે રાચે તે નર મૂરખ, તનને હર ઉવેખે રે. સમય૩ સુરતરૂ છાયા મૂકી ગહરી, બાઉલ તલે કુણ બેસે રે; તાહરી ઓલગ લાગે મીઠી, કિમ છેડાયે વિશેષે છે. સમય વામાનંદન પાસ પ્રભુજી, અરજી ચિત્તમાં આણે રે; રૂપ વિબુધને મોહન પભણે, નિજ સેવક કરી જાણે રે. સમય ૫ (૧). (સાંભળજે મુનિ સંજમ રાગે–એ દેશી.) પાસ પ્રભુ પણમું શિરનામી, આતમ ગુણ અભિરામી રે, પરમાનંદ પ્રભુતા પામી, કામિત દાયક નામી રે. પા. ૧ ત્રેવીસમા ત્રિભુવનના નાયક, દૂર કર્યા ત્રેવીશા રે, ટાળ્યા જેિણે દંડક ચઉવીશા, કાઢયા કષાય પણુવીશા રે પા૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy