SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. * નમો ભાવે પાસા ચાવે, નાથ શ્રી શ્રી ભગવતે, ધરણુંક 'પદ્માવતી માયાબીજ રાયા સંયુક્ત; છેઅદ્દેય મદ્દે શુદ્ર વિઘટ્ટ, ક્ષુદ્ર થંભય થંભયા, વાજતી ભુગલ દરે મંગુલ, ચૂરે અષ્ટ મહા ભાયા. ૨ - આશા પૂરે રે, પાસ પંચાસરે; શ્રી વરકાણે રે, પાસ શંખેશ્વર. શંખેશ્વરે પ્રભુ પાસ થંભણ, ગેડી મંડણ નાહલે, કલિકુંડ શ્રી નવખંડ એણે, જગે જાગતે જીરાવલે; જાગતાં તીરથ હરે અનરથ, પાસ સમરથ તું ધણી, હવે ચડે હારે વિઘન ભય હરે, સારકર ત્રિભુવન ધણી. ૪ કુરુ કુરુ વંછિત રે, નવનિધિ સંપદા; સ્વાહા પદશું રે, ટાળે આપદા. આપદા ટાળે રાજ્ય પાળે, પાસ ત્રિભુવન રાજી, કલિકાલમાહે પાસ નામે, મંત્ર મહિમા ગાજીયે; દારિદ્ર ચૂરે આશ પૂરે, પાસ તું જગદીશ એ, ચરણપ્રદ ગુરૂ શિષ્ય જંપે, પૂરો સંઘ જગીશ એ. ૬ (૩) (શ્રી અરનાથજી સાંભળો–એ દેશી) પ્રાણથી પ્યારે મને, પુરીસાદા પાસ; આવ્યો તુજ મુખ દેખવા, પૂરો મુજ મન આશ. પ્રા. ૧ હવે મુજ તુમ મેળો થયે, નાવ નદી સંગ; સેવક જાણી આપણે, દાખ નવ નવ રંગ. પ્રા. ૨ મેં પલ્લવ પકડ્યો ખરો, દાસ છું દીનદયાળ; . નાઠા ઈમ નવિ છૂટશે, સેવક જન પ્રતિપાળ. પ્રા૦ ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy