SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ શ્રી જિનેન્દ્ર સ્તવનાં કાવ્ય સંદોહ. રાજુલ અમૃત દેયશેક્યોજિઅણમેત્યે લગન દિન ક્યોજિ દેયને મેલ હોશે જ્યારેજી, જિ.શિવ વરશે જિનવર ત્યારે જી.જિ.૩ એમ કવિ ઘટના ગુણ ખાણીજી,જિ, જિન જ્ઞાન વર્યા સુર જાણીજી,જિ. ઇંદ્રાદિક આવી વંદજી, જિ- રચ્યું સમવસરણ આનંદેજી. જિ. ૪ કૃષ્ણાદિક વંદન આવેછે. જિ. રાજુલને હરખ ન માવેજી;જિ. પ્રભુ વાણી સુધારસ પીધીજી, જિ. દેય સહસે દીક્ષા લીધીજી.જિ૫ વરદત્ત આદિનૃપ જાણોજી, જિ. પૂછે ત્રિસું ખંડને રાણેજી, જિ. જે રાજીમતી વડભાગીજી, જિ. એવડી કિમ તુમચી રાગીજી, જિ. ૬ કહે શંકર સુણ હરિ તેહ, જિ. મુજ નવ ભવને નેહજી,જિ. અહે પડેલે ભવ સંસારીજી જિ. ધનરાજા ધનવતી નારીજી જિ.૭ સૌધર્મે દેવા બીજેજી, જિ. નરનારી હુઆ ભવ ત્રીજે જિ. નામ ચિત્રગતિ રત્નવતીજી, જિ. માહેદ્ર અમર તે યુતિ. જિ૦૮ અપરાજિત ને પ્રીતિમતીજી, જિ. આરણ્ય દેવા ને અતિજી, જિ શંખરાય યશેમતી હિતેજી, જિ. ભવ આઠમે અપરાજિતેજી. જિ ૯ નવમે હું રાજુલ એહજી, જિ. નવ ભવને ભાગે નેહજી; જિ. એમ કહી વિચરે જિનરાયજી, જિ. કહેવીર હરિ ઘર જાયછે.જિ૧૦ : ઢાલ-વીસમી : (મુનિરાજ કહે સુણ વેશ્યા, હાવ ન ભાવ્યા રે–એ દેશી.) સમવસર્યા જિનરાય, શ્રી ગિરનાર રે; તવ વંદે હરિ પ્રભુ પાય, દુઃખડાં હારે રે. સાંભલી દેશના સાર, કે પ્રતિબૂક્યા રે, લહી એ સંસાર અસાર, કર્મશું ગુયા રે. રાજસુતા બહુ સાથ, સંજમ લીધું રે; કાંઈ રાજુલ નેમિહાથ, બેશું કીધું રે. ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy