SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજે–પ્રકીર્ણ સ્તવન સંગ્રહ એણે અવસર લોકાંતિક મલીયા દેવતા, ધર્મ તીરથ વરતા જયજયકાર; હેજે. નેમ ગયા પાછા દેખી રાજીમતી, લહી મૂચ્છ સખી એ ચંદનને ઉપચાર. હે મા. ૭ ચેત વલિ રેતી રાજુલ તે એમ કહે મુઝને મહેલી શું ચાલ્યા મહારાજ હેજે. કરૂણાયર મુજ ઉપર નાથ દયા કરી, વીર કહે પાછા ઘેર આવે આજ. હે મા૮ : ઢાલ-સત્તરમી : (વિકી વિમલાચલ વસીયે –એ દેશી.) આ હરિવંશી જદુરાજા, રાખો જદુકુલની માઝા, જાદવ લોક જૂએ ઝાઝા, છોકરવાદી કરી ને જા. આ. ૧ હા! જાદવકુલ ઠાકુરીયા, જગતશરણ! હા! ગુણ ભરીયા; હા! કરૂણાયર!સુણબલીયા,મને મેલી પાછાકિય વળીયા. આવો ૨ નિહી તજતાં ભજજા, નિલજા નાવી કિમ લજજા; દેવ! કિહાં તે એ કીધું, નિષ્ફર! મેં તુજ શું લીધું. આવો. ૩ દેવ પતિ અવલો કીધે, જીવિત શું મુજને દીધે; રૂ૫ સમર બાણે છે, પ્રેમ રસે હૈડું ભેળું. આ૦ ૪ સાન ને શુદ્ધ ગઈ વહેલી, ઘર ન ગમે હું થઈ ઘેલી; મંદિરીયું ખાવા ધાશે, વાસર વરસ સમે જાશે. આ૦ ૫ મુજ કંસાર નવિ ચાખ્યો, એવડો અંતર રાખે; જે અંતર હતે પહેલે, તે શું વિવાહ કર્યો વહેલે. આ૦ ૬ કાઢે ઘેલાઈ એણે વેશે, મને સાહેલીઓ મહેણું દેશે, નણદીરા વિર! સાંભલો, સામલિયા પાછા વળજે આ૦ ૭
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy