SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો-પ્રકીર્ણ તવન સંગ્રહ. ૧૨૭ લીલા પીલા ચરણ ચલી ચીર રે, પહેરે એ શીલ સુરંગી ઘાટડી રે; સરસ સુકંઠ મલ્હા સાચાં ગીતાં રે, જૂઠાં રે ગાવાની કીજે આખડી રે. ૨ પાંચે આશ્રવ પૂરિત સુરનાં ગીત રે, સૂણતાં ભણતાં ગાતાં છહ મેલી કરે રે, તેહ હવે એણે પેરે કીજે મેરી બહેની રે, દંસણ નાણુ ચરણ ગુણ પ્રભુ હૃદયે ધરી રે. ૩ કન્ય સ્તવ અહિંસા સત્ય સ્વરૂપ રે, પુદ્ગલ પિંડ ન લેવે દેવે કેહને રે; શબ્દ રૂપ રસ ગંધ ફરસના ભેગ રે, ઈચ્છા મૂચ્છ ગૃદ્ધિ લોભ ન જેહને રે. ૪ જગચિંતામણિ જગગુરૂ જગને નાથ રે, જગથ્થવાહ જળબાંધવ ચૂડામણિરે; ખિમાવિજય જિન ચરણકમલની સેવા રે, કરતાં લહીયે સંપદ અડ મદ અવગણ રે. ૫ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવને. (૧). | (દેશી – ફાગ. ) . ગોપી ખેલે હોરી દેવર નેમકે સંગ, ગેપી; તાલ ઓર ચંગ રંગે બજાવત, ગુંજતી ગુહિર મૃદંગ. ગોપી૧ રૂખમણું જંબૂવતી સત્યભામા, સુસીમાં લક્ષ્મણ ગેરી; પઉમાવઈ ગંધારી આદિ સેલ સહસ મિલી ઓરી. ગોપી૨ કાન્ડકે વચણ સૂણી મદમાતી, પાવસમેં જીયું મેરી અબીર ગુલાલ ગુલાબ પાણી, છિટકે કેસર ઘેરી. ગોપી ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy