SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ વાચક ઉદયની - વિનતિ, પરિકર ને પૂરે મહારાજ લેજે માની ને, સદા ઉગતે સૂર. સ. પ (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવને - (૧) ( જિનજી! ચન્દ્રપ્રભ અવધારે કે–એ દેશી) પ્રભુજી સાતમે સ્વામી સુપાસ, સેવાકર શોભતા રે લોલ; વ્હાલાજી પાટણમાંહી પ્રસન્ન, ભય સવિ થોભતો રે લોલ. ૧ પ્ર. મુખમટકે સુરનારી, લીયે નિત્ય ભામણું રે લોલ; હા. પૃથ્વીનંદન નિશદિન, નયન કરાવે પારણાં રે લોલ. ૨ પ્ર. દેલતદાયી દેદાર દીઠે, દિલ ઉદ્યસે રે લોલ; હા, દિનકર દરિસન દેખી કે, ચકવા ચિત્ત હસે રે લોલ. ૩ પ્ર. પઈડ્ર નરેસર પુત્ત કે, પવિત્ર ગુણે ભર્યો રે લોલ; હા. સ્વસ્તિક મંગલ મૂલ, પગે લાંછન ધર્યો રે લોલ. ૪ પ્ર. કુંડલ મિષ રવિ ચંદ, રહ્યા કરે વિનતિ રે લોલ; હાપરહિતકર નિકલંક, કરે અમ જિનપતિ રે લોલ. ૫ પ્ર. તુમ સમ દૂજે દેવ, જગતમાં કે નહિ રે લોલ; હા. સ્વયંભૂ રમણ સમાન, ઉદધિ બીજે નહિ રે લોલ. ૬ પ્ર. મહામંડલ નભમંડલ, કુણ અંગુલિ મણે રે લોલ; હા. તુમ ગુણ પડલ પ્રમાણે, કેવલિ વિણ કુણ ભણે રે લોલ. ૭ પ્ર. બહુ ગુણ રાત્રી માતા, મુજ જીહા લવે રે લોલ; બહા, ભર દરિયાનું નીર, અંજલિયે જિમ મેવે રે લોલ. ૮ પ્ર. કાલા ઘેલા બોલ, બાલકના સાંભલી રે લોલ; હા મોટા મહિમા નિધાન, ખમે જિમ માવડી રે લેલ,
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy