SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. મધ માખણ ને ટંકણખાણ, ઈણ વણજે થયો બહુ ભવહાણ, દુપદ ચપદ લેઈ વેચત, પાપ કરતે ઉજમહતો. ૩ લેહ વણિજ કહ્યો જિન! જેહ, મેં પણ આદરીયે જગ એહ, લેઢાનાં વેચ્યાં હથિયાર, ન કર્યો પાપ તણેય વિચાર. ૪ સન્યાં અન્ન મેં વહાર્યા સહી, ભરડ્યાં ખાંડયાં મન ગહગાહી ઘાણી તિલ પીલાવ્યા જાણ, નવિ રાખી મેં જિનવર આણ. ૫ અનર્થ દંડ ન વા આ૫, હાંસી કરતાં લાગ્યાં પાપ; ચેરી વસ્તુ લેવાને ધસે, પાપ કરતે અતિ ઉડ્યુ. ૬ દેય ઘડી સામાયિક તણી, તે મેં નવિ કીધી આપણ; પાપતણું ગુંચ્યાં જંજાલ, ક્રોધે પુન્ય કર્યો વિસરાલ. ૭ દેસાવગાસિક દશમો વ્રત, તે મેં નવિ રાખ્યો પવિત્ર પૌષધ એક ને પ્રેમ કર્યો, હા હું તે દિન રચણ ફર્યો. ૮ સાધુ સાધ્વી શ્રાવક સોય, શ્રાવિકા ભગતિ ન કીધી કેય; મન શુદ્ધિ નવિ દીધે દાન, તો કેમ લખમી લહું નિધાન. ૯ તીરથ ભૂમે ન ચાલી ગયે, નાટક જેવા ઉભો રહ્યો; અસતીષ કર્યા મેં બહુ, તે જિન ! પાતક જાણે સહુ. ૧૦ ઢાળ પાંચમી. (નમોરે નમે શ્રી શત્રુંજય ગિરિવર-એ દેશી.) ઈણિપણે પાપ કર્યા બહુ પ્રેમે પંચની વાત નજાણી રે, ભવ અનંત ઈણ પરે હાર્યા, ન સુણી જિનવર વાણી રે. ઈણિ૦૧ ત્રિભુવનતારણ તુઝ વિણ દુજ, અવર નહિ કોઈ સ્વામી રે; તો છોડે તે હું પ્રભુ બુર, કરે કૃપા શિરનામી રે. ઈણિ૦૨ રાય પ્રદેશ ને પણ રાખે, ધન્ય કેશી જગજી રે; તું તો તીર્થકર પ્રભુ પહેલે, ત્રણ ભુવનને દી રે. ઈણિ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy