SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય દાહ, સહસ વરસ લગે તપ તપી, કરમ કર્યા ચકચૂર; પુરિમતાલ પુરી આવીયારે, વિચરતા બહુ ગુણપૂરરે. ૪૦ ૬ ફાગણ વદી અગીઆરસે રે, ઉત્તરાષાઢા જાણ; અઠ્ઠમ તપ વડ હેઠલે રે, પામ્યા કેવલનાણરે. ૦ ૭ ઢાળ પાંચમી. (દુઃખ દેહગ દૂર ટળ્યાં રે–એ દેશી.) સમવસરણ દેવે મેલી રે, રીઉં અતિહિ ઉદાર; સિહાસન બેસી કરી રે, દિયે દેશના જિન સાર. ચતુરનર! કીજે ધર્મ સદાય, જિમ તુમ શિવસુખ થાય. ચતુર૦૧ બારે પરષદા આગળે રે, કહે ધર્મ ચાર પ્રકાર; અમૃત સમ દેશના સુણી રે, પ્રતિબૂઝયા નર નાર. ચતુર૦ ૨ ભરત તણું સુત પાંચસે રે, પિતરા સાતમેં જાણુ દીખ લીયે જિનજી કને રે, વૈરાગે મન આપ્યું. ચતુર૦ ૩ પંડરીક પ્રમુખ થયા છે, જે રાશી ગણધા ૨; સહસ ચોરાશી તિમ વલી રે, સાધુ તણે પરિવારચતુર૦૪ બ્રાહ્મી પ્રમુખ વલી સાહૂણી રે, ત્રણ લાખ સુવિચાર; પાંચ સહસ ત્રણ લાખ ભલા રે, શ્રાવક સમક્તિ ધાર. ચતુર૦૫ ચેપન સહસ પંચલખ કહી રે, શ્રાવિકા શુદ્ધ આચાર; ઈમ ચઉવિત સંઘ થાપીને રે, રાષભ કરે વિહાર. ચતુર૦૬ ચારિત્ર એક લાખ પૂર્વનું રે, પાળ્યું રાષભ જિદ ધર્મ તણે ઉપદેશડે રે, તાયો ભવિ જન વંદ. ચતુર૦ ૭ મક્ષ સમય જાણું કરી રે. અષ્ટાપદ ગિરિ આવ; સાધુ સહસ દશશું તિહાં રે અનશન કીધું ભાવ. ચતુર૦ ૮
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy