SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) શ્રી શાંતિનાથ (૨) (રાગતસીરી) ચારે પ્રેમ કે મેરે સાહિબ, ઈસી રીત જપ, પ્રભુ દરિસણ મન ઉલ્લસે રે, ક્યું કેકી ઘન ગાજ; ઓર સકલ મેં પરિહરી, મેરે એક જીવનશું કાજ. ખ્યા૧ પ્રીતમ આયા પ્રાહણારે, મે દિલમંદિર આજ; ભગતિ કરૂં બહુ તેરીયા, અબ છરી સકલ ભય લાજ. ખા. ૨ હિલી મિલી સુખ દુઃખકી કહું, સાહિબ દ્યો સુખસાજ; અંતરજામી સળમે, તારું પ્રીત કરૂં જિનરાજ. પ્યા૩ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન, (રાગર) જ્ઞાની વિણ કિણ આગળ કહીયે, | મનકી મન મેં જાણું રહીયે; જ્ઞા ભુંડી લાગે જણ જણ આગે, કહેતાં કાંઈ ન વેદન ભાગે છે. જ્ઞા. ૧ અ ૫ નો ભ ૨ મ ગ મા વે, | સાજન પરજન કામ ન આવે છે. જ્ઞા. ૨ દુરિજન હાઈ સુપર કરે હાસા, જાણું પડથા મુહ માગ્યા પાસા હો. જ્ઞા. ૩ સાથે મૌન ભલું મન આણું, ધરી મન ધીર રહે મિજાણું છે. જ્ઞા. ૪ કહે જિન હર્ષ કહેજે પ્રાણી, 1. કુંથુ જિર્ણોદ આને કહેવાણ. જ્ઞા૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy