SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. તપગચ્છ અંબર ઉદય ભાનુ, તેજ પ્રતાપી છાજે; વિજયદેવસૂરીશ્વર રાય, મહિમા મહિયલ ગાજી. ૭ તાસ પાટ પ્રભાવક સુંદર, વિજયસિંહસૂરીશ? વડભાગી વૈરાગી ત્યાગી, સત્યવિજય મુનીશજી. ૮ તસ પપંકજ મધુકર સરીખા, કૃષરવિજય મુણિદાજી; ખિમાવિજય તસ આસન શોભિત જિનવિજય ગુણ ચંદાજી. ૯ ગીતારર્થે સાથે ભાગી, લક્ષણ લક્ષિત દેહાજી; ઉત્તમવિજય ગુરૂ જ્યવંતા, જેહને પ્રવચન નેહાજી. ૧૦ તે ગુરૂની બહુ મહેર નજરથી, પામી અતિ સુપરસાયાજી; રતનવિજય શિષ્ય અતિ ઉછરંગે, જિન ચોવીશ ગુણ ગાયાછે. ૧૧ સુરત મંડન પાસ પસાયા, ધર્મનાથ સુખદાયાજી; વિજયધર્મસૂરીશ્વર રાજ્ય, શ્રદ્ધા બોધ વધાયા. ૧૨ અઢારશે ચોવીશ વરસે, સુરત રહી ચોમાસજી; માધવ માસે કૃષ્ણ પક્ષમાં, ત્રયોદશી દિન ખાસ છે. ૧૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy