SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ. શ્રી જિન તુજ દરિસણ વિનારે લે, ભમી કાલ અપાર રેજિ. આતમ ધર્મ ન ઓળખે રે લે, ન લહ્યો તત્ત્વ વિચાર રે-જિ. જય૦ ૩ પ્રવચન અંજન જે કરે રે લો, પામી સદ્દગુરૂ સંગ રેજિ. શ્રદ્ધા ભાસન પ્રગટતાં રે લે, લહીયે ધર્મ પ્રસંગ ૨-જિ. જો સાધનભાવે ભવિક ને રે લ, સિદ્ધિને ક્ષાયક હેય રે-જિ. પ્રગટયો ધર્મ તે આપણો રે લે, અચલ અભંગ તે જયરે–જિ. જે. ૫ તુજ ચરણ મેં ભેટીયા રે લે, ભાવે કરી જિનરાજ રેજિ નેત્રયુગલ જિન નિરખતાં રે લે, સિધ્યાં વંછિત કાજ રે-જિજો ૬ નીલ વરણ નવ કર ભલું રે લે, દીપે તનુ સુકુમાલ રે-જિ. જિન ઉત્તમ પદ સેવતાં રે લે, રતન લડે ગુણમાળ રે-જ૦ ૦ ૭ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન, ( આવો આવા જ દાના કંથ–એ દેશી.) વીશ શ્રી મહાવીર, સાહિબ સાચે રે; રનત્રયીનું પાત્ર, હીરે જા રે. આઠ કરમને ભાર, કીધે દરે રે; શિવવધૂ સુંદર નારથઈ હજીરે રે. તમે સાયં આતમ કાજ, દુ:ખ નિવાર્યા રે; પહોતા અવિચલ ઠામ, નહિ ભવ ફેરા રે. જિહાં નહિ જન્મ મરણ, થયા અવિનાશી રે, આતમ સત્તા જેહ, તેહ પ્રકાશી રે. થયા નિરંજન નાથ, મેહને ચૂરી રે; છોડી ભવભય કૂપ, ગતિ નિવારી રે. અતુલ બેલ અરિહંત, ક્રોધ ને છેડી રે, ફરસી ગુણનાં ઠાણ, થયે અવેદી રે. ૬
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy