SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ e C [ - તે અચ્યુંકારીભટ્ટાના ઘરેથી લક્ષપાક તેલ લાવી આપો બાકી બધુ હું સંભાળી લઈશ. , Aડ બે મુનિઓએ જઈ યાચના કરી. અચ્યુંકારી ભટ્ટાએ એની દાસીને હુકમ e કર્યો. લક્ષપાકતેલનો બાટલો લઈ આવ. પE આ બાજુ ઈન્દ્રમહારાજાએ અચ્યુંકારીની સમતાના વખાણ કર્યા. વિશ્વાસન પડતાં પરીક્ષા માટે આવેલ દેવે તેલનો બાટલો હાથમાંથી પડાવી દીધો. કીમતિ ) તેલ ઢળી ગયું. ભટ્ટાએ સમતા જાળવી રાખી બીજો બાટલો મંગાવ્યો...બીજો પણ Rી દેવશક્તિથી પડ્યો ફુટ્યો...ત્રીજો પણ ફુટ્યો. હવે માત્ર એક જ બાટલી બાકી હતી. ભટ્ટાજાતે લાવી અને લક્ષપાકતેલવહોરાવ્યું. મુનિ કહેઃ “બહેન, તમારીદાસી ઉપર ગુસ્સો ન કરતા.” | ભટ્ટ કહે: ‘ક્રોધના કડવાફળ મેં એવા ચાખ્યા છે કે કોઈ પણ સંજોગોમાં R. ક્રોધ ન જ કરવા નિર્ણય કર્યો છે.” (ા લક્ષપાકતેલ દ્વારા મુનિની ચિકીત્સા શરૂ થઈ કુંચિકશેઠ રાજર્ષિમુનિપતિને - ઘરે લઈ આવ્યા મુનિ ધીમે ધીમે સ્વસ્થ થવા માંડ્યા. | કુંચિકશેઠનો દિકરો જુગાર વગેરે ખોટી લતોના કારણે ઘરમાંથી રકમ પર સોનું-ચાંદી જે હાથ આવે તે લઈને વાપરી નાખતો. આથી શેઠે પોતાની મૂલ્યવાન - અ સમાગ્રીઓ રાજર્ષીની વસતિમાં સ્થાપી પેલા છોકરાને આની ખબર પડી ગઈ. ( ) એણે તે બધું જોખમ ગુપચૂપચોરી લીધું. | કુંચિક શેઠ બીજા દિવસે જોખમ ન જોતા ચમક્યો એને શંકા ગઈ કે આ - મુનિએ જ ક્યાંક છૂપાવી દીધું છે. એણે કહ્યું “મુનિરાજ! મેં તમને આશરો આપ્યો છે અને તમે મને જ દગો દીધો.! સેચનકહાથીએ પોતાના આશ્રયદાતા તાપસીના આશ્રમને નષ્ટ કર્યો તેમ.” કુંચિકશેઠના મનમાં એમ જ લાગ્યું કે સોનું જોઈ મુનિવર ચળે એ ઉક્તિ આ / પ્રસંગે અહીં સાર્થક થઈ છે. મુનિપતિએ જ મારી મિલ્કત લઈ લીધી છે. એટલે એણે આવા વિશ્વાસઘાત કરનારા દગાખોરોના ઉદાહરણ આપ્યા સામે રાજર્ષીએ , મુનિભગવંતો આવું કામ કરે જ નહીં એ વાત નિર્દેષ કરતાં પ્રતિ ઉદાહરણો // આપ્યા. આમ બંનેના ઉદાહરણો અને પ્રતિ ઉદાહરણોથી આવી કથાઓની હારમાળા પ્રમાણે બની. કુંચિકશેઠ / મુનિ રાજર્ષિ ( ૧ સેચનકતાથી ૨ સેતુક કથા, બટુક કથા, બ્રહ્મદત્ત, શિવમુનિ કથા, સુવ્રત કથા ધનદ)
SR No.032135
Book TitleManivai Chariyam
Original Sutra AuthorN/A
AuthorJinyashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2017
Total Pages154
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy