SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો (૧) વર્ણવિપર્યય : અર્થાત અક્ષરો યા વર્ણોનું સ્થળાંતર (Anagrammatism) - મહાવીરચરિત ૩, ૩૭, જ્ઞાનેન પામ્યો ને બદલે Mt અને Md માં જ્ઞાને વ નાન્યો પાઠ છે. (સંભવતઃ પાઠનું ખોટું વિભાજન જ્ઞાને-1-ન-પાન્યો આને માટે કારણભૂત હોઈ શકે.) રામાયણ ૧,૨૩૧ ત્રિાવળâવ > D પૃ (૫) વર્ણવૃદ્ધિ (વિવિધ કારણવશ)ઃ મહાવીરચરિત ૧,૨* મહાપુરષસંમ્મો > B૦ ૦સમારમ્ભો. Че (૬) શબ્દોની અવ્યવસ્થા : ભાષામાં કોઈ પણ શબ્દો વચ્ચે કેટલીક બાબતોમાં અસમાનપણું હોય પણ તેમનું સામાન્ય મળતાપણું તેને ઢાંકી દેવા પૂરતું હોય તો તે શબ્દોમાં ગરબડ થવા સંભવ છે. (૪) સમવર્ણલોપ અર્થાત લખાણની સમાનતાને લીધે અક્ષરો, વર્ણો, શબ્દો યા પંક્તિઓ છૂટી જવી તે (Homoiographon) : જ્યારે સમાન અક્ષરો એકબીજાના સાન્નિધ્યમાં હોય ત્યારે તે લોપને ‘સમાક્ષરલોપ ત્રુટિ' (haplography) કહે છે. જેમ કે મહાભારત ૧, ૧૦૩, ૧૩૩ માં K D ૢ D માં અભ્યસૂયયામ્ ને બદલે અમ્યસૂયામ્ પાઠ છે. સમવર્ણલોપ (Homoiographon) નું ઉદાહરણ મહાવીરચરિત ૨, ૭માં સ્રોતોગળો ને સ્થાને I માં સ્રોતમળો; ૩, ૧૮૬ પાષન્ડ બ્ડી > પાવણ્ડી Bo; ૩, ૧૯૩ - ૧૫ ० प्रसवपांसन > प्रसवासन E - (૭) પુનરાવર્તન, પુનર્લેખ (Dittography) વગેરે : વર્ણો, વર્ણસમૂહો, શબ્દો અને પંક્તિઓ એક વારને બદલે બે વાર (યા તેથી પણ વધુ વાર) લખવા તે. જેમ કે - મહાભારત ૧, ૫૭, ૨૧ : હાસ્યરૂપે શર: > K ૧માં હામ્યહામ્ય -૦ (જે હાસ્યહાસ્ય-૦નું અપભ્રષ્ટ રૂપ છે.) આ પુનર્લેખ (dittography)નું સ્પષ્ટ ઉદાહરણ છે. (ન) કેવળ બેદરકારીને લીધે વર્ણસમૂહો, શબ્દો, યા પંક્તિઓ છૂટી જાય તે ઃ જેમ કે મહાવીરચરિત ૨,૯૯ -અભિન્નરન્તિ > અવન્તિ E અર્ધ-ઐચ્છિક (Semivoluntary) અને ઐચ્છિક (Voluntary) અશુદ્ધિઓ : (ક) ઉચ્ચાર-દોષ : જ્યારે કોઈ અન્ય વ્યક્તિ લખાવે તે અનુસાર લહિયો પોતાની હસ્તપ્રતનું અનુલેખન કરતો હોય ત્યારે ઉચ્ચારગત અશુદ્ધિઓ પ્રવેશવાનો સંભવ રહે છે. આ રીતે આગળના વિભાગના (ખ) માં મહાભારત ૧,૧૪૨,૨૫માંથી જે ઉદ્ધરણ આપ્યું હતું, તેમાં Đ ્નો વિનતિ એ પાઠ ઉચ્ચારણની દૃષ્ટિએ વિનિ་તિને તદ્દન મળતો આવે છે. પરંતુ આને શ્રુતિદોષ જ ગણવો એ બહુ જરૂરી નથી. કારણ કે
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy