SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ ૧૪૫ શારદા લિપિ (તેની દેવનાગરી પ્રતિલિપિઓ સહિત, જે અનુક્રમે 6' અને “K' સાંકેતિક ચિહ્ન દ્વારા દર્શાવાયેલી છે, તથા નેપાળી (N), મૈથિલી (V) બંગાળી (B) અને દેવનાગરી (D) માં લખાયેલી છે. દક્ષિણી વાચના ઍક તરફ તેલગુ (T) તથા ગ્રંથ (G) અને બીજી તરફ મલયાલમ (M) એમ બે ઉપશાખાઓમાં વિભક્ત થાય છે. ડ વર્ગ સંક્ષિપ્ત વાચના (textus simplicior) દર્શાવે છે. માં શ્રેષ્ઠ દક્ષિણી રૂપાંતર દર્શાવે છે. આ ઉપરાંત અર્જુનમિશ્ર (Da), નીલકંઠ (Dn). રત્નગર્ભ (Dr) નાં દેવનાગરી રૂપાંતરોનો પણ ઉપયોગ કર્યો છે. આદિપર્વની દિનાંકિત હસ્તપ્રતોમાં નીચેની ઉલ્લેખનીય છે : Ko 1739, K, 1783, K 1638,K, 1519,K, 1694, N, 1511, , 1528, 8, 1740, B, 1759, B, 1786, Da, 1620, Dr 1701, , સોળમી કે સત્તરમી શતાબ્દીની છે અને એમાં રાજા જયસિંહરાજની પ્રશસ્તિ છે. તેના આદેશ અનુસાર આ પ્રતિલિપિ તૈયાર કરવામાં આવી હતી અને એમ તેની રચનાનો સમય નેપાલી સવંત ૧૧૬ અથવા ઈ.સ. ૧૩૯૫ દર્શાવે મહાપુરાણ - (પુષ્પદન્તવિરચિત) - આદિ પુરાણ, ઈ.સ. ૧૯૩૭માં . પી.એલ.વૈદ્ય દ્વારા સંપાદિત આ સમીક્ષાત્મક સંપાદન પાંચ હસ્તપ્રતો પર આધારિત છે : GS, K, M9, Bl,P અને એક ટીકા T16*. આ હસ્તપ્રતોમાં G (ઈ.સ.૧૫૧૮) સર્વશ્રેષ્ઠ છે. આ હસ્તપ્રતો બે વાચનાઓમાં વિભક્ત બને છે - ** અને *Y • G , *K, K. (આશરે ૧૫૦૦) અને K (આશરે ૧૬૦૦) હસ્તપ્રતો *X વાચના દર્શાવે છે જ્યારે બાકીની ત્રણ હસ્તપ્રતો P, B અને M *Y વાચના દર્શાવે છે. મહાવીરચરિત (ભવભૂતિ - વિરચિત) - સંપાદક ટોડરમલ, ઈ.સ. ૧૯૨૮. બધી મળીને ૧૮ હસ્તપ્રતોનું સંતુલન (collation) કરવામાં આવ્યું છે. T, ફક્ત પ્રથમ અંક માટે; KE M Sc I અને Mr હસ્તપ્રતો સંપૂર્ણ છે; I,AIw, અને Md પાંચમાં અંકે સમાપ્ત થાય છે; Cu Mt Mg પાંચમાં અંકના બેંતાલીસમાં શ્લોક આગળ અટકી જાય છે; Bમાં કેવળ અંતિમ અંક જ પ્રાપ્ત થાય છે. લિપિઓ તેલગુ (Mt T, T), ગ્રંથ (Mg Mr T T), કાશ્મીરી (K) અને દેવનાગરી (બાકીની બધી હસ્તપ્રતોમાં) – ઉત્તરીય વાચના નીચે પ્રમાણે ચાર નાના વર્ગમાં વિભક્ત થાય છે - (૧) 11 Bo (૨) w૯, Ca૯] ૧૯ (૩) AlwMd અને (૪) Ca K B E. દક્ષિણી વાચનાનું નિર્માણ T, Mt Mr. Mઇને આધારે કરવામાં આવ્યું છે. માલતીમાધવ (ભવભૂતિ-વિરચિત) : સંપાદક-આર.જી.ભાંડારકર, પ્રથમ આવૃત્તિ ૧૮૭૬, દ્વિતીય આવૃત્તિ ૧૯૦૫. પ્રથમ આવૃત્તિ માટે નીચેની હસ્તપ્રતોનું સંતુલન કરવામાં આવ્યું હતું : (A) B, C, D, E, G અને N A હસ્તપ્રત કૌલાસચન્દ્ર દત્તની કલકત્તાની પ્રત છે. એ તેલગુ લિપિમાં છે. બાકીની દેવનાગરીમાં છે. (A) C Nનું
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy