SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ - ભારતીય પાઠ-સમીક્ષા ૧૯૨૦ List of Manuscripts in the Telugu Academy, Cocanada, 24354-11 જર્નલમાં તેલુગુ લિપિમાં ૧૯૨૦માં પ્રકાશિત (૩૦૪ હસ્તપ્રતો). ૧૯૨૧ - Kavindrācārya List : પ્રસ્તાવના સહિત સંપાદન કરનાર - અનંતકૃષ્ણ શાસ્ત્રી, ગા.ઓ.સી. ૧૭, ૧૯૨૧ (એક વખત જે હસ્તપ્રતો બનારસમાં કવીન્દ્રાચાર્યના પુસ્તકાલયમાં હતી તે હસ્તપ્રતોની સૂચિ). ૧૯૨૨ Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental Library મૈસૂર, ૧૯૨૨ (કેવળ ગ્રંથોની નામ સૂચિ). ૧૯૨૩ Descriptive Catalogue of Sanskrit Manuscripts deposited in the Government Sanskrit Library, Sarasvati Bhavan, બનારસ, વોલ્યુમ-૧, પૂર્વમીમાંસા, અ.મ. ગોપીનાથ કવિંરાજ, એમ.એ., ૧૯૨૩, ચૂંટી કાઢેલી હસ્તપ્રતોમાંથી ઉદ્ધરણો સહિત સૂચિ). A Catalogue of Manuscripts in Jesalmer Bhandaras, ગા.ઓ.સી.૨૧, વડોદરા, ૧૯૨૩. Descriptive Catalogue of MSS (A.S.B.) – મ. મ. હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ-૨ (વૈદિક), કલકત્તા, ૧૯૨૩. * Descriptive Catalogue of MSS (A.S.B.), વોલ્યુમ-૪ (ઈતિહાસ અને ભૂગોળ), કલકત્તા, ૧૯૨૩. ૧૯૨૪ La Collection Tibetain Schillong von Canstadt a la Bibliotheque de l' Institut - જેક્સ બેકોટ, જર્નલ એશિયાટિક ક્રમાંક ૨૦૫, ૧૯૨૪, પૃ.૩૨૧૩૪૮. * . ૧૯૨૫ • Descriptive Catalogue of Sanskrit and Prakrit MSS in the Library of the Bombay Branch of Asiatic Society, વોલ્યુમ ૧ થી ૪ - એચ.ડી. વેલણકર, મુંબઈ, ૧૯૨૫ થી ૧૯૩૦. !
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy