SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩. આ અંકવાળા લેકે જન્મથી જ મિશનરી' હવભાવના અને સુધારક હોય છે. તેમનું સ્વાસ્થ સારુ હોય છે. તેઓ દુનિયના ભલા માટે કામ કરનારા હોય છે. તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ ઊડાઉ, નિરુપયેગી, આળસુ અને ઢસરડો કરનારા ન બની જાય. આ અંક શાક અંશે શુભ મનાય છે. ૭૨. આ અંક દયા તથા દેવદૂતને ઘાતક છે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy