SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ક છના મિશ્ર અકા કે અષ્ટકા ૧૬. આ અંકનું પ્રતીક વીજળી પડવાથી ભાંગીતૂટી અયેલ ટાવર કે મિનારા છે. ટાવરના તૂટી પડવાની સાથે તાજ-મુગુટ પહેરેલા એક માસ પણ નીચે પડી રહ્યો છે. આ અંકના ગૂઢાય ઘણુંા જ વિચિત્ર છે અને તે વિચિત્ર નસીબના દ્યોતક છે. આ અંક નિમળતા, વિનાશ, પાયમાતી, અકસ્માત, આફત, ભૂકંપ, લડાઈઝગડા, ઇંગાકટકા, દગાબાજ મિત્રો, વિસ્ફાટન (એચિ ંતે તીવ્ર ધડાકા), હાર, ભય, ચેાજનાઓમાં વિઘ્ન વગેરે સૂચવે છે. જન્માંકમાં આ એક હાય તા તે પ્રેમ અને લગ્નમાં નિષ્ફળતા અને નિરાશા દર્શાવે છે. ભાવિ ચૈાજનાઓના સંબંધમાં આ અંક આવે તા તેને વિચિત્ર નસીમ માટે અશુભની ચેતવણી રૂપે ગણી લેવા. કાઇક જ વખતે આ અક શુભ ફળ આપે છે, ત્યારે તે સત્યવાદી અને પ્રામાણિક માણસની કીતિ અને વિજય સૂચવે છે. pros બીજા એક મત પ્રમાણે આ લેહ એ ઠાર વાણી, ખડાશ, ગપ્પાંમાજી અને ઠઠ્ઠામશ્કરીથી દૂર રહેવુ જોઇએ. તેમણે રચનાત્મક કાર્યોંમાં પ્રવૃત રહેવાની જરૂર છે. »» ૨૫. આ એક અનુભવથી મેલ શક્તિ તથા માણસા અને વસ્તુઓના અવકાર્યથીખ્યાપ્ત કરેલ જ્ઞાન અને લાભ સૂચવે છે. સૂકા કરેા ખાઈને તથા બીજાએના દૃષ્ટાંતાના અનુભવથી સુધરે છે તથા પ્રગતિ કરે છે. આ અંકવાળા લેાકેા માળપણુ તથા જુવાનીમાં મુશ્કેલી અને કસેટીએમાંથી પસાર થયા પછી જ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy