SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા એક મત પ્રમાણે આ આ અંક ભૌતિક કરતાં આધ્યાત્મિક ઉન્નતિ અને સફળતા માટે સારો છે. તેમને વિકને અને મુશીબતે પછી સારી સફળતા મળે છે. તેઓ સામાન્ય સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ૪૯. આ લેકો સ્થિર બુદ્ધિવાળા, બીજાઓ સાથે સુમેળ રાખનારા અને સામાન્ય રીતે કુનેહવાળા અને મુત્સદ્દી હોય છે. ઊંચા સ્તરે તેઓ આધ્યાત્મિક, સદ્ગુણ અને ચારિત્રશીલ હોય છે. પણ હલકી કક્ષાએ આ અંક ધિક્કાર, આત્મહુતિ, અહંભાવ દંભ તથા ઢાંગ સૂચવે છે. કોઈ મિત્રતા માટે હાથ લંબાવે તે તેમણે જરૂરથી તેને સ્વીકાર કરવો જોઈએ. આ અંક જીવનમાં મધ્યમ કક્ષાની સફળતા અને સમૃદ્ધિ સૂચવે છે. ૫૮. આ અંકવાળા લોકો સારી તંદુરસ્તીવાળા, આંખ અને દકિટ ઉપર સારું નિયમન રાખી શકનાર, પ્રેમાળ, માયાળ ને નિખાલસ હોય છે. તેઓ સારા ડોકટ૨ અને ગૂઢ વિદ્યાથીઓના જ્ઞાતા પણ બની શકે છે. પણ આ અંક અસ્થિર અનિશ્ચિત અને ડગુમગુ હોવાથી તેઓ કોઈ પણ બાબતમાં પૃથક્કરણ કરી, સારી એવી તપાસ કરી ઊંડા ઊતરી શકતા નથી. ૬૭ તથા ૭૬. આ ૧૩ ના જેવા અથવાળા છે. -
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy