SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ મકરણું ૩૦મું ભાગ્યપ્રવાહ અને ભાગ્યચ મનુષ્યના જીવન દરમ્યાન સારામાં સારા નસીમના દિવસે આવે છે અને ખરાબમાં ખરામ નસીબના દિવસેા પણ આવે છે. કાઈ સમય એવા આવે છે કે મનુષ્યને તે સમય ઘણુ જ ભાગ્યશાળી અને સુખસમૃદ્ધિવાળા સામે છે, અને વળી પાછા તે કમનસીમોની ખાઈમાં છેક નીચે સુધી તે ગમડી પડે છે. સારા સમયમાં તેનુ બધુ જ ધાયું થાય છે, જ્યારે ખરાબ સમયમાં તેના પાસા સવળા પડવાને બદલે અવળા પડે છે. એક સરખી સ્થિતિ ભાગ્યેજ કાંઈની જતી હશે, માટે ભાગે તા એક સરખા દિવસો ક્રાઈના જ જતા નથી. દરેક વ્યક્તિ અને રાષ્ટ્ર માટે ભાગ્યપ્રવાહ અને ભાગ્યચક્રા ડ્રાય છે જ. આ ભાગ્યપ્રવાહ મનુષ્ય કે રાષ્ટ્રની જન્મથી જ થાય છે. આ ભાગ્યચકા એ પ્રશ્નારનાં હાય છે. પહેલા પ્રકારનાં ભાગ્યઢા મયા જ માણસાને એક સરખી રીતે રીતે લાગુ પડે છે. તેથી તે ચક્રાને સાર્વજનિક ચક્ર (Universal Cycles) કહેવામાં આવે છે. આ ચક્રામાં જીવનને લગભગ ૨૭ વર્ષના ત્રણ કે ચાર વિભાગમાં વહેં'ચી દેવામાં આવે છે. મનુષ્ય વધાર જીવે તાપણુ ૮૧મા કે ૧૦૮મા વર્ષ પછીનું તેનુ જીવન બનાવાની દૃષ્ટિએ અગત્યનુ હાતુ નથી. આ સાર્વજનિક ચઢ્ઢાની માહિતી નીચે પ્રમાણે ૧. પ્રથમ સાર્વજનિક ચાઁ જન્મથી તે ૨૭મા વર્ષ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy