SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ કરવા માટે તેમણે મિથ્યાભિંમાન, માળસ અને માજશેાખથી દૂર રહેવુ જોઇએ. Z. આ લાકા મજબૂત મનેાખળવાળા દેઢ ચારિત્ર્ય અળવાળા, અને સ્થિર ટેવાવાળા હોય છે, તેઓ કાઈપણ ખાખતમાં એક વખત નિશ્ચય કરી લે તે તેમને તેમાંથી ચલાવવા કે ડગાવવા મુશ્કેલ ખની જાય છે. નિરાશામ અને પ્રતિકૂળ વાતાવરણની સામે પણ તેઓ સતત સાષ કરવાની શક્તિ ધરાવે છે. તેમની સલાહ કે સહાય તેમના કરતાં ખીજાઓને વધુ ઉપચાથી નીવડે છે, અને તેથી જ ઘણા લેાકેા તેમની મદદ શાષતા આવે છે. તેઓ ન્યાય અને માનવતા માટે લડતા ડાય છે. તેમનુ મિત્રમ`ડળ ઘણું જ વિશાળ હાય છે, પણ તેમાંના ઘણા જ થોડા તેમના સાચા અને વફાદાર મિત્રો હાય છે, તેમની કલ્પનાશક્તિ સારી હાવાથી તેઓ સારા સ’શાષક વૈજ્ઞાનિક, મનના વિચાર। જાણનારા અને ક્રાન્તિકારી બની શકે છે. તેઓ સ્વભાવે સ્વતંત્ર અને સ્વાશ્રયી હાય છે. । સૂચના: (૧) તેમણે જલદીથી અને સહેલાઈથી પૈસાદાર બનવાની ચેાજનાથી દૂર રહેવુ' જરૂરી છે. . (૨) લગ્નજીવનમાં સુખી થવા માટે તેમના જીવનસાથી પ્રત્યે ફુલચ ન સેવવુ' જોઇએ.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy