SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૨ જ” અને “૮ના અંકો સાથેનું જોડાણુ તેમને જર્મનીના સવારે અને લોક ઉપ૨ સત્તા આપે છે. સાથે સાથે “ર” અને “૮ના અંકે જ તેમને યુદ્ધની ગણતરીમાં થાપ આપે છે અને તે રીતે તેઓ અંતે હારે છે, અંક ?” (મંગળ) અંક “પ“૮” અને ૦થી પ્રબળ બને છે. તેથી તેમને ગજબની હિંમત તથા લડાયક શક્તિ મળે છે તથા તેમના જીવન દરમ્યાન જ તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળે છે, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેમનું નામ લોકોની જીભ ઉપર રમતું હતું. - (૬) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની જન્મતારીખ ૩-૧૨-૧૮૮૪ હતી, તેમને જીવનપંથ (૩+૧+૨+૧+૮+૮ =૨૭=૯) ૯ હતા. તેમની જન્મતારીખના અંકોનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે. (૧) માનસિક-૩, (૨) લાગીપ્રધાનઃ-૨ અને ૮ (૩) ભૌતિક-૧ અને ૪. અંક ની અસર તેમના જીવનમાં પ્રબળ હતી, તેથી તેઓ હિંમતવાન અને નીડર નેતા બની શકયા હતા તથા સર્વોચ્ચ અને નિઃસ્વાર્થ પ્રેમથી જનતા જનાર્દનના માનીતા બન્યા હતા. દેશને માટે તેમણે તેમની ધીકતી વકીલાત છેડી દીધી હતી. અંક ૩ ગુરૂને અંક છે, આ અંક તેમને સારી એવી વિદ્યા અને યશ અપાવે છે. પરીક્ષાઓમાં તેઓ પહેલા કે બીજા નંબર જ પાસ થતા હતા. અંક “૨? તેમનામાં રહેલી સમાધાનકારી વૃત્તિ અને સુમેળ સાધવાની આવડત છતી કરે છે. અંક “ તેમને સાચા અને વિશ્વાસુ મિત્ર બનાવે છે અંક “૮” જે શનિને અંક છે તે તેમને અનેક વખત મુશ્કેલીમાં મૂકે છે. અને આ અંકને લીધે તેમને જેલયાત્રા, આર્થિક મુશ્કેલીઓ તથા સ્વજનેના
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy