SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રાય ઉપચાગિતાની ઘણી જ જરૂર હાય છે. મા સમય – હારિકતાનેા પણ છે, અને આ સમય સરળ અને સહેલા તા નથી જ કારણ કે આ સમયમાં તમારે સતત અને શ્રમ કરવાના રહેશે. ધન અને સ'પત્તિ ભેગી કરવા કે ખચાવવા માટે આ સમય સારા છે. પ્રયત્ન ૫. આ સમય મુસાફરી, પરિવતના, દુન્યાદારી અનુભવ, નવા સ`પર્કો, અચેાસતા અને પરદેશની ખાખતા માર્ટને છે. આ સમયમાં જુની વસ્તુએ ભૂતીને નવિન તથા પ્રગતિકારક વસ્તુ તમારે શીખવી પડશે. આ સમય નિરાંત કે ઠરીઠામ થવાના નથી, છતાંય તમને ઘણી જ સ્વતંત્રતા અને જાહેરાત મળશે. ૬. આ સમય ઘણી જ ફરજો, જવાલદારીએ અને ઘણા કામનેા રહેશે. તનારે સાચા પ્રેમ અને અચ્છિક રીતે સેવા આપવાની કળા શીખવી પડશે. આ સમય, લગ્ન, લગ્નજીવન અને મકાનના ખાંધકામની આસપાસ કેન્દ્રિત રહેશે. તમને બાળકા, સંબંધી, પશુપંખી તથા માલમિલકતની કાળજી કે જવાબદારી આ સમય દરમ્યાન સાંપવામાં આવે તેવેા સભવ છે. ૭. જો આ અક આત્મબળાંક કે નામાંકની સમાન ન હાય તા, આ સમય તમારા માટે મુશ્કેલીએથી ભરપુર રહેશે. આ સમય ભૌતિક લાલ કે સુખસમૃદ્ધિના નહી પણ આત્મનિરીક્ષણ તથા માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેના છે. શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કાર્યો માટે પણ આ સમય સારા છે. તમારા કામને અમુક વિષયા
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy