SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય અને જીવનની સાચી ફિલસુફી સમજવાની જરૂર છે. * ૮. આ ચેલેન્જ કે પડકાર હમેંશાં “' પડકાર સાથે જ આવે છે. દાખલા તરીકે ધારો કે કેઈની જન્મ તારીખ. પ-૧-૧૯૨૬ છે. તે તેમને પડકાર નીચે બતાવ્યા પ્રમાણે છે તથા ૮ આવશે. પણ જે જન્મ તારીખ જાન્યુઆરીની ૯મી ૧૯૨૨ હોય તે પડકાર ૮ અને ૦ આવશે, ૧ – ૯ -- ૧૯૨૬ આ પડકાર વ્યક્તિને સખત પરિશ્રમ કરાવે છે તથા તેના જીવનમાં મુશ્કેલીઓ અને હાડમારીઓ ઊભી કરે છે. પણ આ પડકાર જીવનના અમુક ભાગ પૂરતો જ હોય છે. છે આ પડકાર સાથે શન્ય પ્રથમ આવતી હોય તે વ્યક્તિ આપકર્મા એટલે બીજાઓની મદદ વિના પિતાની મેળે આગળ વધેલી હોય છે. જે ૮ નો પડકાર પ્રથમ અને ને
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy