SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ કરો. નવી વસ્તુઓ શરૂ કરો તે પહેલાં શરૂ કરેલી જુની વસતુઓ પૂર્ણ કરો. ૪. આ વર્ષે ગયા વર્ષ કેવું રમતગમત અને આનંદ પ્રમોદ માટેનું નથી. વ્યવહારું તથા કરકસરી આ બને અને સખત પરિશ્રમ કરો રોજિંદા કાર્યો અને વિગતો ઉપર પૂરતું ધ્યાન આપે અને તમારી બધી જ બાબતો વ્યવસ્થિત કરો. તમારી તબિયત સાચવો. ૫. આ વર્ષ મુસાફરી, પરિવર્તન અને વિવિધતા માટે સાનુકૂળ છે. દરેક નવીન ચીજવસતુમાં રસ લો. તમે ઉત્પન્ન કરેલ વસ્તુઓની જાહેરાત કરો. આ વર્ષ ઉત્તેજનાથી ભરપૂર પ્રવૃત્તિમય છે. કોઈ પણ નવી તક માટે સજાગ રહો. ૬, આ વર્ષ તમારું ઘર અને કુટુંબ સમાજની આસપાસ સંકળાયેલું રહેશે. તમારે ઘર તથા કુટુંબની વધારે જવાબદારીઓ અદા કરવાની રહેશે. આ વર્ષ લગ્ન, મકાનના બાંધકામ કે ખરીદી તથા સામાજિક યોજનાઓના વિકાસ માટે સારું છે. ૭. તમને જેમાં રસ હોય અભ્યાસ, પૂર્ણતા, નિરીક્ષણ અને પૃથકકરણ માટે આ વર્ષ સારું છે. ધંધા ઉદ્યોગના વિકાસ માટે આ સમય સારો નથી. આ વર્ષ મનન અને શાંતિ માટે સારું છે. જે તમે પિસા પાછળ ન પડે તે તો આર્થિક રીતે આ વર્ષ સારું જશે. ૮. આ વર્ષ કાર્ય તથા પ્રવૃત્તિઓથી સભર હશે. જે તમે સારો પ્રયત્ન કરે અને સખત પરિશ્રમ કરો તે, તમને માટી તકો મળી રહેશે. આ વર્ષ વિકાસ, વૃદ્ધિ, ધન અને
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy