SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ માટેનું છે. ભવિષ્યનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ વર્ષે દઢ પાયે નાખવા માટે આ વર્ષે ઉત્તમ છે. સખત પરિશ્રમ, ત્રેવડ તથા કરકસરની જરૂર આ વર્ષે પડો. તમારા કામમાં નિયમિત અને ચોક્કસ બનશે. આ વર્ષ કટીનું પૂરવાર થશે. ૫. આ વર્ષ નવીન શોખ, અભિરુચિ, બહુમુખી, પ્રતિભા, જિજ્ઞાસા અને પ્રવૃત્તિવાળું છે. તમે મને વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૂઢ અને ઇન્દ્રિયાતીત વિષયોમાં રસ લેતા થશે. ૪ વર્ષ કરતાં આ વર્ષ ઓછું કઠિન અને ઓછી કસેટીઓ વાળું પૂરવાર નશે. ૬. આ વર્ષ પ્રેમ અને પરિણય તથા ગૃહજીવન અને સમાજ માટેનું છે. આ વર્ષ લગ્નની સંખ્યામાં વધારો, શિક્ષણમાં પ્રગતિ અને સ્વાસ્થને લગતી બાબતોમાં સુધારો થશે. આ વર્ષે ઘણાં નવાં મકાને, ફૂલ, કોલેજો અને કલખો બંધાશે. ૭. આ વર્ષ વિકાસ કરતાં પૃથક્કરણ કરવા અને સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભાગે ખેતીવાડી અને ખાણ ઉદ્યોગમાં પડેલાઓ માટે આર્થિક રીતે સારું છે. બીજાઓ માટે થોડું છે. ૮, આ વર્ષ સુખસમૃદ્ધિ અને તાકાત સૂચવે છે. આ આ વર્ષ પ્રગતિ બઢતી અને મોટા પાયા પરના વેપારધંધે સૂચવે છે. આ વર્ષે એન્જિનિયરીંગને લગતી યોજનાઓ સફળ થશે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy