SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ મેળવી તથા ભારતના પ્રથમ પંતધમાન બન્યા. બીજી રીતે જોઈએ તે ૧૮૮૯ જન્મ વર્ષ ન ૨૬ જન્મવર્ષાક ૧૯૧૫ પ્રથમ વખત જાહેરમાં પ્રવચન કર્યું. + ૧૬ વર્ષીક (૧+૭+૧+૫=૧૬) ૧૯૩૧ જેલમાં હતા + ૧૪ (૧+૯+૩+૧=૧૪) ૧૯૪૫ જેલમાંથી મુક્તિ મળી + ૧૯ (૧+૯+૪+૫=૧૯). ૧૯૬૪ ૨૭મી મે ૧૯૬૪ના રોજ તેમનું અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદ તેમની જન્મતારીખ ૩-૧૨-૧૮૮૪ હતી, તેથી તેમના જીવનપથને અંક (૩+૧+૨+૧+૮+૪=૭) ૨૭ થાય છે. ૧૮૮૪ જન્મવર્ષ + ૨૭ જીવનપંથને અંક ૧૯૧૧ માં તેમણે વકીલાત શરૂ કરી + ૧૨ (૧+૯+૧+૧=૧૨)
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy