SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨૧ + ૧૦ પા ૧૬૩૧ + ૧૧ ૧૬૪૨ માં તેમનુ મૃત્યુ થયું હતું. એલિલિયાની ખાખતમાં શરૂઆતમાં જન્મ વર્ષીક ઉમેરવાને બદલે જીવનપંથના અંક ઉમેરવામાં આવ્યા છે. તેથી તેમના માટે ગણતરી કરતી વખતે રીતમાં ચાડી ફેરફાર કરવામાં આવ્યા છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમની જન્મ તારીખ ૩૦-૧૨-૧૮૮૭ હતી. તેમના જીવનપથ (૩+૧+૨+૧ + ૮ + ૮ + ૭ = ૩૦) ૩૦ થાય છે. જીવનપથ પ્રમાણે ૧૮૮૭ જન્મ વર્ષ + ૩૦ જીવનપથના અક ૧૯૧૭ શ્રુજરાતના નાથ” નવલકથા પ્રગટ થઈ + ૧૮ ૧૯૩૫ Gujarat and its literature પ્રગટ થયું + ૧૮ (ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પુસ્તક) ૧૯૫૩ સ્વપ્નસિદ્ધિની શોધમાં, વાહ ૨ મે વાહ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy