SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ નામ ઉપરનાં બધાં નામાનાં નામાંક નેતાં તેમને માટે બકુલ આર. પટેલ વધારે શુભ મને છે. કારણ કે તેના જન્માંક ૩૭, ૧૦ અને ૧ આવે છે અને આ અકા તેમના જન્માંક સાથે પણ સંવાદી અની રહે છે. તેથી તેમણે BAKUL R. PATEL તરીકે સહી કરવાનુ` તથા આળખાવાનું ચાલુ રાખવુ' જોઇએ. આવા ફેરફાર કરેલા કે બદલેલા નામને વિકાસલક્ષી કે વિકાસેાન્મુખ (Development Name) અથવા અપનાવેલુ નામ (Ado. pted Name) કહેવામાં આવે છે. આવાં નામ વ્યક્તિની સહીને તથા નામને લખાવીને કે ટૂંકાવીને, નામમાં કુમાર, ચંદ્ર, લાલ કે ભાઈ જેવા શબ્દો ઉમેરીને કે ઓછા કરીને તથા નામની એડણી (Spelling ) ખદલીને કરી શકાય છે, પણ આ નવુ' નામ જો આળખવાને માટેનુ ફ્ક્ત લેખલ જ બની રહે તા તેનાથી કંઈ જ ફેરફાર કે ફાયદા થતા નથી. આ નવા નામના જે વ્યક્તિ વધારે પ્રમાણમાં ઉપયાગ કરે તે નામ પ્રમાણે ઢાકામાં ઓળખાવા તથા તે નામના નામાંક પ્રમાણે જીવવા પુરુષાય કર તા જ તે કઈક સારુ ફળ આપે છે. આ નવું નામ કંઈ થાડા દિવસેામાં જૂના કે અસલ નામની અસરને ભૂસી કે દૂર કરી શકતુ નથી. તેના માટે તા જ્ઞાછામાં ઓછી ૧ વર્ષ માટે મહેનત કે તપશ્ચર્યા કરવી પડે છે. કારણ કે અસલ નામના આંદોલના એકદમ નાથ પામતાં નથી અને અપનાવેલા નામનાં આંદોલના ઢ કે સ્થિર થતાં નથી. નવા નામની અસર દસ બાર માસ પછી જ જણાય છે. તેને માટે ઘણી જ ધીરજ રાખવાની જરૂર હાય છે. આ નવા નામને તમે જેટલુ'વધારે સ્થાપિત થતા દઢ બનાવશે તેટલું તે તમને વધારે લાભદાયક બનશે. આ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy