SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪૨ બીજાઓ ઉપર અચૂક પડે. જન્માંક “૩ અને ૭નો સરવાળો કરતાં મિશ્ર અંક ૧૦ મળે છે. આ અંક શુભ, શક્તિશાળી, સફળતા તથા વિજય અપાવનારો છે. જન્મ તારીખને મિશ્ર અંક ૧૨ છે. આ અંક શુભ નથી. તે આત્મ બલિદાન, દુખ, ચિંતા વગેરેનો હોતક છે. વળી નામાંકનો મિશ્ર અંક ૧૬ છે, આ અંક પણ શુભ નથી, તે વીજળીથી તૂટી ગયેલો મિનારો સૂચવે છે”, તેઓ અમેરિકાના ૧૬મા પ્રમુખ હતા. આ રીતે પણ ૧૬ અંક તેમના માટે અગત્યનો હતો. અને તેથી જ તેમનું ખૂન થયેલું. - ત્રીજું ઉદાહરણ એક જીવંત વ્યક્તિનું લઈ એ તેમનું પૂરું નામ બકુલચંદ્ર રણછોડભાઈ પટેલ છે. તેમની જન્મ તારીખ ૧૦-૯-૧૯૫૦ છે, તેથી તેને જન્માંક ૧૦ અને ૧ બને છે, પણ જીવનપંથ (૧+૯+૧+૯+૫=૫=૭) ૨૫ અને ૭ બને છે. અંક ૧ અને ૧૦ શુભ છે, પણ અંક ૭ અને ૨૫ તે શુભ નથી. તેથી તે અંકાની અસર વધે નહી તે રીતે તેનું નામ રાખવામાં આવે તો તેને લાભદાયક બને. હવે જે તેનું પૂરું નામ લઈએ તેને નામાંક ૭ બને છે. BAKULCHANDRA RANCHHODBHAI PATEL ૨ ૧ ૨૬૩ ૩ ૫૧ ૫૪ ૨૧ ૨૧૫૩૫૫૭ ૪ ૨ ૫ ૧ ૧ ૮૧૪૫૩ =૩પ૦૮ ૪૪૧=૫ =૨૧= ૮+૫+૩=૧૬૦૦ અને આ ૭ અંક શુભ નથી, તેથી તેણે તેના મૂળ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy