SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જ છે કે આ લેકોએ ઓછી મહેનતે કે વિના મહેનતે વધુ ફાયદો કે લાભ મેળવવાની આશા ન રાખવી જોઈએ. પણ જે આપણું જીવનમાં “જ” અને “૮”ને અંક વારંવાર અશુભ રીતે દેખા દેતા હોય તો આપણે શું કરવું ? તે આપણે આ અંકની અસર આપણા જીવનમાં કેન્દ્રિત કે દઢીભૂત ન થાય તેમ કરવું જોઈએ એટલે કે તેમણે “ક” અને “૮” જન્માંકવાળા લોકોથી દૂર રહેવું જોઈએ. “ક” અને “૮” અંકી મકાનો, શેરીઓ અને એફ માં ન રહેવું જોઈએ તથા “જ” અને “૮” અકી નંબરવાળા ટેલિફોનનો ઉપગ ન કરો. તેમણે ૪ અંકી (૪, ૧૩, ૨૨ અને ૩૧) અને ૮ અંકી (૮, ૧૭ અને ૨૬) તારીખેએ તેમનાં શુભ અને અગત્યનાં કાર્યો ન કરવાં જોઈએ. તેને બદલે તેમણે તેમનાં શુભ અને અગત્યના કાર્યો, જનાઓ વગેરે ૧, ૩, ૫ કે ૬ અંકી પ્રબળ - તારી મા (૧૦, ૧૨, ૧૪, ૧૫, ૧૯, ૨૧, ૨૩, ૨૪, ૨૮ અને ૩) એ કરવાં જોઈએ. આમ કરવાથી તેમના જીવનમાં “ઢ” અને “૮”ના અંકેની અશુભ અસર ઓછી થશે . અને ૧, ૩, ૫ કે ૬ જેવા શુભ અંકેની અસરમાં વધારે - થશે. વધારામાં તેમણે તેમના નામ કે સહી (Signature) માં યોગ્ય ફેરફાર કરીને કે તેમને બદલી નાંખીને તેમને નામાંક ૧, ૩, ૫ કે ૬ આવે તેમ કરવું. તદુપરાંત તેમણે છે. તેમના મનમાંથી એ વિચાર દૂર કરવું જોઈએ કે તેમને - જન્માંક કે જીવનપંથ “” “૮” છે અને તેવા વિચારને : બદલે બદલેલા નામ પ્રમાણે ૧, ૩, ૫ કે ૨ના શુભ નામાંકને જ ભાગ્યાંક તરીકે વારંવાર મનમાં વિચાર કર. આમ કરવાથી તેમનું ભાગ્ય પણ બીજાઓના ભાગ્ય જેવુ જ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy