SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ ઊંચી કક્ષાએ જમ્યા હોય છે અને તેમને પ્રભુના દરબારમાં ન્યાય મળી રહે છે. આ અંકનું પ્રતીક જેના જમશ્રા હાથમાં આકારા તરફ ધરેલી તલવાર અને ડાબા હાથમાં ત્રાજવું-તુલા છે.' તેવી ન્યાયની મૂર્તિ છે. ગ્રીક લોકો પણ આ અંકને ન્યાયના અંક તરીકે માનતા હતા. કઈ ગૂઢ નિયમના આધારે અંક ૪' અને અંક ૮ વાળા લોકો એકબીજા તરફ આકર્ષક છે. અંક “જ” વાળા, અંક ૯૮વાળા લોકો સાથે મિત્રી, ભાગીદારી કે લગ્ન સંબંધથી જોડાય છે અને તેવી જ રીતે અંક ૮ વાળા લેકે પણ અંક ૪ વાળા લોકો સાથે ઉપરોક્ત સંબંધથી જોડાય છે. કેટલીક વખતે જાણે અજાણે પણ અંક “જવાળા અંક “૮” વાળા મકાનમાં રહે છે. અને અંક “૮” વાળા લકે “” અંકી મકાનો, શેરીઓ, વગેરેમાં રહે છે તથા જ અંકી નંબરવાળા ટેલિફેને ઉપયોગ કરે છે. પણ ભૌતિક સફળતા કે દુન્યવી સુખસમૃદ્ધિની દૃષ્ટિએ જોતા આ લોકો વચ્ચેનું જોડાણ ભાગ્યશાળી સાબિત થતું નથી. આ લોકો ચારિત્ર, સેવાભાવ અને આત્મસમર્પણની દૃષ્ટિએ ઉત્તમ પ્રકારના હોય છે. માંદગી, વિદને, અડચણ, મુશ્કેવીઓ અને આફત દરમિયાન આ લેકે એક બીજા પ્રત્યે ઉચ્ચ પ્રકારને ભક્તિભાવ, સેવા ભાવ, ત્યાગ અને વફાદારી બતાવે છે. માનવ ઇતિહાસમાં, આત્મસમર્પણ અને બલિદાનના કેટલાંક મહાન ઉદાહરણે “જ” અંકી અને ‘૮ : અંકી વ્યક્તિઓના લગ્ન અને જેડાણથી બનવા પામ્યા છે. ઓવા લેકો દુન્યવી સુખસમૃદ્ધિની પરવા કર્યા વિના જ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy