SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 1 A I 0 2 B K R 3 C G L 4 D M T 5 E H N 6 U V W 7 0 Z 8 F P . આ પદ્ધતિમાં હ્ના અંકને ઉપયોગ કરવામાં આવ્યા નથી. આનું કારણ એમ બતાવવામાં આવે છે કે પ્રાચીન સમયના આ શાસ્ત્રના નિષ્ણાતે ૯ ના અંકને બ્રા અને પરમેશ્વરના નામને રજૂ કરવું માનતા હતા અને તેથી જ કોઈ પણ અક્ષરને ૯ ને અંક આપવામાં આવ્યા ન હતા. છતાં ય કીરો, સેકારીઅલ, મોક્રેઝ વગેરે આધુનિક અંકશાસ્ત્રીઓએ ૯ અને ને પણ ગૂઢાથ આપે છે અને તેને ઉપયોગ જન્માંક, નામાંક, ભાગ્યાંક, મનઃસ્થિતિ અંક અને વ્યક્તિત્વાકના અર્થ ફેટનમાં કરવામાં આપે છે. આ શાસ્ત્ર નામને મળતું આવતું પણ એક શાસ્ત્ર છે. તેને આંકડાશાસ્ત્ર (Statisties) કહે છે. તેમાં તળે, હકીકતે, બનાવો, બાબતે વગેરેના આંકડાઓ એકત્ર કરીને તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે છે. આ શાસ્ત્રને આપણા અંકશાસ્ત્ર ( Numerology ) સાથે જરા પણ સંબંધ નથી.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy