SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૧૦. તેઓ ઇંગ્લેન્ડના દડા પ્રધાન બન્યા ૧૮૨૮મા ૧૧. વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર - ૫૯ વર્ષની હતી. ૧૨. તેમણે નિવૃત્તિ લીધી તા. ૨૦-૭-૧૮૮૬ ના રોજ ૧૩. મૃત્યુ પામ્યા તા. ૧૯-૫-૧૮૯૮ ના રોજ ૧૪. તેમના શબને વેસ્ટ મિનિસ્ટર એ બેમાં. દફનાવ્યું તા. ૨૮-૫-૧૮૯૮ ના રોજ. (૫) ફ્રાન્સના રાજા ૧૪ માં લંઈ (Louis XIV) ના જીવનમાં પણ આ જ “પ” ના અંકે ઘણે અગત્યનો ભાગ ભજવ્યો હતે. ૧. તેમના નામ (Louis) માં પાંચ અક્ષરો હતા. ૫ ૨. તે ફ્રાન્સના લંઈ નામના ૧૪મા રાજા હતા. ૫ ૩. તેમનો જન્મ તા. ૫-૯-૧૯૩૮ ના રોજ થયો હતો. ૪. તેઓ મે માસની (૫ મા માસની) ૫. ૧૪ મી તારીખે (૧૯૪=૫) ૬. ઈ. સ. ૧૬૪૩ માં (૧+૬+૪+૩=૧=૫) રાજા બન્યા. ૫ ૭. તેઓ ૫ વર્ષની ઉંમરે શાજા બન્યા, ૮. તેઓ ૭૭ વર્ષની ઉંમર (૭૭=૧=૫) મૃત્યુ પામ્યા. ૫ (૨) જમીનના પ્રિન્સ બિસ્માર્કના જીવનમાં ૩ ના એક અગત્યનો ભાગ ભજવ્યો હતો, જેમકે ૧. તેણે ૩ શહેશાહના હાથ નીચે કામ કર્યું હશું. ૨, તેઓ ત્રણ લડાઈઓ લડયા હતાં.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy