SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪મું આશ્ચર્યકારક છતાં ચ સત્ય ! કેટલાક અંકશાસ્ત્રીઓએ ઈતિહાસમાં સંશોધન કરીને એવા પ્રસંગો અને ઘટનાઓ શોધી કાઢી છે કે જે આપસુને આશ્ચર્યચક્તિ કરી છે. છતાં ય આ પ્રસંગે સત્ય છે અને તેમાં શંકા લાવવાને માટે આપણી પાસે કોઈ કારણ નથી. પ્રથમ આપણે કેટલીક વ્યક્તિઓના જીવનમાં અમુક અંકોએ જે અગત્યનો ભાગ ભજવ્યો તે જોઈશું. આ હકીક્તો ઘણી જ રસપ્રદ છે. (૧) ઈંગ્લેન્ડના રાજ બીજા ચાસના જીવનમાં ૨૯ ના અંકે ઘણું જ અગત્યનો ભાગ ભજવ્યો હતો તે નીચેની હકીક્તો પરથી સ્પષ્ટ થશે. ૨૯ મી મે એ તેનો જન્મ થયો, ૨૯મી મે એ તેનો રાજ્યાભિષેક થયે, ૨૯મી મે એ કણ લોકોએ તેના નૌકા કાફલાને હરાવ્યો અને ૨૯મી મે એ સ્કોટલેન્ડમાં કોવે. નાન્ટ સંપ્રદાયના લોકેએ તેની સામે બળવો પોકાયે. . (૨) શહેનશાહ ચાલય પાંચમો ૨૪મી ફેબ્રુઆરીએ જો ૨૪મી ફેબ્રુઆરીએ (Pavia)ની લડાઈમાં જ્યાં તથા ૨૪મી ફેબ્રુઆરીએ રાજકારણ કર્યો.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy