SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ માણસની વ્યક્તિગત, અ'ગત અને નજીકની આમતે માટે મહત્વના મનાય છે, આ એક જીવનના ધ્યેય, આ તથા વ્યવસાય (ધા) નક્કી કરવામાં અગત્યના ભાગ લજવે છે. આ એક વ્યક્તિની જિŁગીના મધ્યભાગ એટલે કે ૨૮માથી તે ૫૬મા વર્ષ સુધીના સમયગાળા માટે અગત્યના અને અસરકારક મનાય છે. મા સમર્ય જ ખરા ઉત્પાદક હાય છે, કારણ કે માટા ભાગના માણસા ભર જુવાનીમાં જ અગત્યનું કંઈ કામ કરી શકે છે. (ર) જન્મ માસાં આ મક અંગ્રેજી પદ્ધતિ પ્રમાણેના જન્મ માસના ડૅમાંકને મૂળ અંકમાં બદલવાથી મેળવી શકાય છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિનાને ક્રમ ૧ થી ૧૨ છે. એકટાબર ૧૦મા માચ છે અને તેના જન્મ માસાંક (૧+૦=૧) ૧ આવે, ડિસેમ્બર ૧૨મા માસ છે. અને તેનાં જન્મ માઢાંક (૧+૨=૩) ૩ આવે વિગેરે, અંગત ન હોય અને બધાંને સ્પર્શતી એટલે કે સાર્વત્રિક કે સર્વ દેશીય માનતા હાય તે આ અં ઉપરથી જાણી શકાય છે. આ અંકની અસર ટ્ઠિગીના પ્રથમ તબક્કામાં એટલે કે જન્મથી તે ૨૭મા વર્ષ સુધી વધુ પ્રમાણમાં થાય છે. (૩) જન્મ વર્ષાંક:-જન્મના વર્ષના અકાના સરવાળા કરીને મુખ્ય અક શેાધવાથી જન્મવર્ષાક મળે છે. જન્મ વ ૧૯૩૪ ૧૯૬૯. જન્મ વર્ષાક ૧++૩+૪=૧૭= 1+૯+3+=૨૫=૦
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy