SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) માત્ર હતી. અને તે એવા દીપવા લાગ્યા કે, જાણે પુન્યની રાસીજ હાયની ફરતાં ફરતાં તે રામ તથા લક્ષ્મણ પર્વત ઉપર જઇને તેને મુડ મારયાથી તે ચુર્ણ થઇ જવા લાગ્યા. ધનુષ્ય બાણુ હાથમાં લઇને લક્ષવેધ કરતી વખ તે સુર્ય પણ કપાયમાન થવા લાગ્યા. અસ્ત્ર, શસ્ર, તથા કૈાશલ્ય વગરે જેને કૈાતક જેવા ભાસવા લાગ્યા. એવા પોતાના પુત્રના અસ, શસ્ત્ર, તથા કૈાશલ્યે કરીને દશરથ રાજા પોતાને સુરાસુરને પણ અજય માનવા લાગ્યા. એવી રી તે કેટલાએક કાળ પછી પોતાના પુત્રના ખળના ધૈર્ય વડે, ઇક્ષ્વાકુવંસની રા જધાની જે અયેાધ્યા નગરી તે તે આવ્યો. વાદળા દુર થએથી જેમ સુર્ય પ્રકાશમાન ભાસે, તેમ દુર્દશા દુર થયાથી દશરથ રાજા પોતાના પ્રતાપે કરી પ્રકાશમાન થયા થકો પૃથ્વીનુ પાલન કરવા લાગ્યા. કેટલાએક દિવશ પછી શુભ સ્વપન કરી સુચન કરેલા ભરત ક્ષેત્રને ભુ ષણરૂપ ભરત નામના પુત્ર દશરથ રાજની સ્રી કંકઇના ઉદરથી જનમ્યા. ત્યાર પછી કેટલાએક દિવસે સ્વકુલને આનંદ દેનારા, તથા માહા પ્રાક્રમી શતદ્દન નામના પુત્ર સુપ્રભા નામની ચોથી સ્રીને પેટે જનમ્યા. ભરત અને શતદ્દન એ બેઉ ક્રમે કરી મેાટા થઇને સાથે ફરવા લાગ્યા. તે જાણે ખી જા ખળદેવ તથા વાસુદેવન હોયની! એવા શાભવા લાગ્યા. ગજજ્જત પ્રમુખ આકારવાળા ચાર પર્વત વડે જેમ મેરૂ પર્વત ોભે છે; તેમ પાતાના ચાર પુત્ર વડે દશરથ રાન્ન શાભવા લાગ્યા. જંબુદ્દીપના ભરતક્ષેત્રમાંના દારૂગ્રામમાં એક વસુભુતિ નામના બ્રાહ્મણની સા અનુકેશાના પેટે એક અતિભુતિ નામના પુત્ર થયા. તેની સરસા નામ ની સ્રી કેાઇએક કયાન નામના બ્રાહ્મણની સાથે આશકત થઇ. કેટલાએક દિવશ પછી ક્યાન સરસાને હરણ કરી લઇ ગયા. કહ્યું છે કે, “કામે કરી પીડાતા પુરૂષ શું ન કરે ? તે સ્ત્રીને ગેતવા સારૂ તેના પતિ અતિભુતિ ભુત ની પડે પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. એ વાતની વસુભુતિ તથા અનુકેશાને ખબર પડતાંજ પોતાના પુત્ર તથા તેની સ્રીને શોધવા સારૂ ખાહાર નીકળ્યાં પૃથ્વી ઉપર ફરતાં ફરતાં કોઇએક સમયે તેમણે કોઇએક સાધુને દીઠો. તેને ભક્તિ પુર્વક નમસ્કાર કરીને તેની પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ભાવ ઉત્પન્ન થયાથી અનુકેશા તથા વસુભુતિ એ બેઉ સી પુરૂષે તે સાધુ પાસેથી દિક્ષા લીધી. પછી ગુરૂની આજ્ઞા લઇને એક કમલશ્રી નામક આર્યાની પાસે અનુકેશા જઇ રહેવા લાગી. એવી રીતે કેટલાએક કાળ પછી તે બેઉ કાળ ક
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy